બોસ લેડી વાળા લુકમાં દેખાઈ પ્રિયંકા ચોપરા, પેન્ટશૂટ ડ્રેસની આટલી છે કિંમત

હાલમાં પ્રિયંકા ચોપરા 3 વર્ષ બાદ ભારત આવી છે. તેની સાથે જ તે તેના લુક અને ફેશન-સ્ટાઈલને કારણે ચર્ચામાં આવી છે. તે સોશિયલ મીડિયા પર ફોટોશૂટના ફોટો પણ શેયર કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 8:51 PM
લાંબા સમય બાદ મુંબઈ પહોંચેલી પ્રિયંકા ચોપરા ફરી એકવાર શાનદાર અંદાજમાં જોવા મળી છે. સ્ટાઈલિશ પેન્ટ શૂટમાં તે બોસ લેડી અવતારમાં જોવા મળી રહી છે. પ્રિયંકાનો આ અંદાજ લોકોને ખુબ ગમી રહ્યો છે.

1 / 5
છેલ્લા કેટલાક વર્ષોથી પ્રિયંકા પોતાના લુક્સ પર ઘણા પ્રયોગો કરી રહી છે. ભારતમાં આવ્યા બાદ તે તેના આ જ અંદાજથી લોકોને ઈમ્પ્રેસ પણ કરી રહી છે. તેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

2 / 5
પ્રિયંકા એ ઈન્ડિગો રંગનું આઉટફિટ પહેર્યુ છે. પ્રિયંકા એ કોટ-પેન્ટ અને બ્રાલેટ આઉટફિટ પહેર્યુ છે. તે ખુલ્લા વાળો સાથે લુકને વધારે પ્રભાવશાળી બનાવી રહી છે.

3 / 5
પ્રિયંકા ચોપરાનું આ આઉટફિટ Ronny Kobo નામની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ આઉટફિટની કિંમત 1174 ડોલર છે. ભારતીય ચલણ અનુસાર તેની કિંમત લગભગ 96,208 રુપિયા છે.

4 / 5
પ્રિયંકા ચોપરા પોતાના હેર કેર બ્રાન્ડના પ્રમોશન માટે ભારત આવી છે. તે હાલમાં V નેકલાઈનવાળા આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">