રોકાણકારોની ચાંદી જ ચાંદી! બોનસ શેર સાથે ડિવિડન્ડ આપવાની તૈયારીમાં આ કંપની, રોકેટ બન્યો ભાવ, 20%ની લાગી અપર સર્કિટ
આ કંપનીના શેરનો બંધ ભાવ 565.75 રૂપિયા હતો. ગુરુવારે ટ્રેડિંગ દરમિયાન શેર 20 ટકા વધીને 678.90 રૂપિયા થયો હતો. આ શેરનો બંધ ભાવ છે. માર્ચ 2024માં શેરની કિંમત 490 રૂપિયાની નીચી સપાટીએ હતી. આ સ્ટોકનો 52 સપ્તાહનો તળિયે છે.
Most Read Stories