Gujarat Police Recruitment : રાજ્યના યુવાનો માટે સરકારનો મહત્વનો નિર્ણય, પોલીસ સ્ટાફની આટલી જગ્યાઓ પર થશે સીધી ભરતી, જુઓ Video
વર્ષ-2025માં રાજ્ય પોલીસ દળની 14,820 તથા સીવીલીયન સ્ટાફની 245 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે. આ નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની કુલ-12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ સીધી ભરતીની કાર્યવાહી કરાશે
આગામી વર્ષ-2025 માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની કુલ-14,820 જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-3ના વિવિધ સંવર્ગોની કુલ-12,472 જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-2025 માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-3 ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે.
Latest Videos
Latest News