G-20માં જોવા મળી PM મોદીની રાજનૈતિક શક્તિ, શું ભારત અને બ્રાઝિલ વચ્ચે થશે આ ડીલ?
વિશ્વની 20 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓના સમૂહમાં ફરી એકવાર ભારતનું વર્ચસ્વ જોવા મળ્યું. સમિટમાં PM મોદીની ખુરશી અમેરિકી રાષ્ટ્રપતિ Jo Bidenની બરાબર બાજુમાં રાખવામાં આવી હતી. એટલે કે વિશ્વના સૌથી શક્તિશાળી summit G-20માં ભારતની સ્થિતિ ખૂબ જ મજબૂત દેખાઈ.
Most Read Stories