દિવાળી વેકેશનમાં નર્મદા ટેન્ટ સીટીમાં પ્રવાસનું કરો પ્લાનિંગ, રજા માણવાનો અનુભવ યાદગાર બનશે , જુઓ તસવીર

રાજ્ય સરકારે સરદાર પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 મિનિટના અંતરે ટેન્ટ સિટી નર્મદા નામનો રિસોર્ટ શરૂ કર્યો છે. પંચમૂલી તળાવના કિનારે બનેલ આ રિસોર્ટ ઘાસના મેદાનો, ધોધ, જંગલ વિસ્તારો અને વન્યજીવોથી ઘેરાયેલો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 12:35 PM
રાજ્ય સરકારે સરદાર પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 મિનિટના અંતરે ટેન્ટ સિટી નર્મદા નામનો રિસોર્ટ શરૂ કર્યો છે. પંચમૂલી તળાવના કિનારે બનેલ આ રિસોર્ટ ઘાસના મેદાનો, ધોધ, જંગલ વિસ્તારો અને વન્યજીવોથી ઘેરાયેલો છે.

રાજ્ય સરકારે સરદાર પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર 10 મિનિટના અંતરે ટેન્ટ સિટી નર્મદા નામનો રિસોર્ટ શરૂ કર્યો છે. પંચમૂલી તળાવના કિનારે બનેલ આ રિસોર્ટ ઘાસના મેદાનો, ધોધ, જંગલ વિસ્તારો અને વન્યજીવોથી ઘેરાયેલો છે.

1 / 6
નર્મદ ટેન્ટ સીટી પ્રીમિયમ, ડીલક્સ એસી ટેન્ટ અને નોન-એસી ટેન્ટ છે. પ્રાદેશિક ભોજન તેમજ ભારતીય સાથે વૈવિધ્યસભર ભોજનની જોગવાઈ છે.

2 / 6
 સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે વિતાવેલી પળોને કેદ કરવા માટે અહીં એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

3 / 6
મુખ્ય પ્રવાસી આકર્ષણ સરદાર સરોવર ડેમ પર મગરોને નજીકથી જોઈ શકાય છે. આ ઉપરાંત અહીંથી થોડે દૂર પર્યાવરણની સુંદરતા દર્શાવતી અદ્ભુત જગ્યાઓ પણ છે. અહીં પહોંચવા માટે અમુક અંતર સુધી ટ્રેક કરી શકાય છે.

4 / 6
આ રિસોર્ટ બે પ્રકારના ટૂર પેકેજ ઓફર કરે છે - 1 રાત/2 દિવસ અને 2 રાત/3 દિવસ. તેમાં ભોજન, રહેઠાણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પરિચિત થવાની તક અને કેટલાક સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમોનો સમાવેશ થશે.

5 / 6
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા માટે સાધુ ટાપુથી ગુજરાતના કેવડિયા શહેર સુધી 3.5 કિલોમીટર લાંબો હાઇવે બનાવવામાં આવ્યો છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">