AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pensioners Alert: પેન્શનરના મૃત્યુ પછી બંધ થઈ જશે જોઈન્ટ એકાઉન્ટ? જાણો કેન્દ્ર સરકારનો નવો આદેશ!

કેન્દ્રીય પેન્શનરો માટે સરકારે જાહેર કર્યો નવો નિયમ! હવે પેન્શનરના નિધન બાદ ફેમિલી પેન્શન મેળવવા માટે જીવિત પતિ કે પત્નીએ નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી.જો તમારા ઘરમાં પણ પેન્શનર હોય, તો સરકારે આપેલા આ કડક આદેશો વિશે તરત જ જાણી લો.

| Updated on: Jun 15, 2026 | 6:54 PM
Share
કેન્દ્ર સરકારના પેન્શનરો અને તેમના પરિવારો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે. મુખ્ય પેન્શનરના નિધન બાદ હવે પરિવારે આર્થિક મુશ્કેલીઓ કે કાગજી કાર્યવાહી માટે બેંકોના ચક્કર નહીં કાપવા પડે.

1 / 10
સામાન્ય રીતે એવી અફવા અથવા ડર હોય છે કે પેન્શનરના મૃત્યુ પછી ફેમિલી પેન્શન શરૂ કરવા માટે જીવનસાથીએ નવું સિંગલ બેંક ખાતું ખોલાવવું પડશે, પરંતુ હવે આવી કોઈ જ જરૂર નથી.

2 / 10
જો મુખ્ય પેન્શનર અને તેમના જીવનસાથીનું સંયુક્ત ખાતું (Joint Account) છે અને PPO (Pension Payment Order) માં ફેમિલી પેન્શન માટે જીવનસાથીને અધિકૃત કરવામાં આવ્યા છે, તો તે જ જૂના ખાતા દ્વારા પેન્શનની રકમ મળતી રહેશે.

3 / 10
માર્ચ 2026 માં આયોજિત 35મી SCOVA બેઠક દરમિયાન બહાર આવ્યું કે બેંકો ઘણીવાર સંયુક્ત ખાતામાંથી મૃતકનું નામ હટાવવામાં નિષ્ફળ રહે છે, જેના કારણે જીવિત જીવનસાથી માત્ર 'સેકન્ડરી ખાતાધારક' જ રહી જાય છે.

4 / 10
બેંકો દ્વારા ખાતાની વિગતો અપડેટ ન કરવાને કારણે, આધાર કાર્ડની વિગતો મેચ થતી નથી. પરિણામે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ (DLC) અસ્વીકૃત થઈ જાય છે અને પેન્શન અટકી જાય છે.

5 / 10
નાણાકીય સેવાઓ વિભાગ (DFS), રિઝર્વ બેંક (RBI) અને પેન્શન વિભાગ (DoP&PW) ની માર્ગદર્શિકા અનુસાર, બેંકોએ પેન્શનરના મૃત્યુ પછી સંયુક્ત ખાતાને સિંગલ ખાતામાં બદલવું પડશે અને ફેમિલી પેન્શનરને 'પ્રાથમિક ખાતાધારક' માનવા પડશે.

6 / 10
કોઈ પણ પ્રકારના વિલંબ વગર ફેમિલી પેન્શન શરૂ કરવા માટે, પરિવારે પેન્શનરના નિધન પછી સૌથી પહેલા સંબંધિત બેંક શાખાને આ અંગે સત્તાવાર જાણ કરવાની રહેશે.

7 / 10
પ્રક્રિયાને સરળ બનાવવા માટે પરિવારે બેંકમાં મૃત્યુ પ્રમાણપત્ર (Death Certificate), PPO ની કોપી, ઓળખ પત્ર (KYC) અને બેંક એપ્લિકેશન ફોર્મ જમા કરાવવું પડશે.

8 / 10
જો ખાતું "Either or Survivor" મોડમાં પહેલેથી જ જોઈન્ટ હોય, તો નવું ખાતું ખોલાવવાની જરૂર પડતી નથી, કાગજી કાર્યવાહી ઓછી થાય છે, બેંકિંગ સુવિધા સરળ બને છે અને પેન્શનની ચુકવણી ઝડપથી થાય છે.

9 / 10
સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાતાને અપડેટ કરવામાં અથવા નિયમોનું પાલન કરવામાં બેંકો તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ કે વિલંબ થશે, તો બેંકો સામે તત્કાલ સુધારાત્મક કડક કાર્યવાહી કરવામાં આવશે.

10 / 10

ટ્રમ્પની ચિંતા વધી! દુનિયાની સેન્ટ્રલ બેંકોએ અમેરિકાને આપ્યો મોટો ઝટકો, ડૉલર છોડી સોના તરફ કેમ વળ્યા લોકો?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર

ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ

સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી

NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી

ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા

ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો

કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'

ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

g clip-path="url(#clip0_868_265)">