કેવી રીતે મળ્યો ભારતીય રૂપિયાને ‘₹’નો આ ખાસ સિમ્બોલ ? જાણો 2010 પહેલાં કેવી હતી આપણી કરન્સીની ઓળખ
આપણે દરરોજ ડિજિટલ પેમેન્ટ કે હિસાબ-કિતાબમાં '₹' સિમ્બોલનો ઉપયોગ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે 2010 પહેલાં આ નિશાન અસ્તિત્વમાં જ નહોતું? જાણો '₹' નિશાનમાં છુપાયેલા તિરંગા અને આર્થિક સમાનતાના રહસ્ય વિશે!
- Dhruv Barot
- Updated on: Oct 7, 2026
- 6:23 pm
1 અબજ બેરલ તેલ ગાયબ ! દુનિયા પાસે બચ્યો છે માત્ર 10% ઇમરજન્સી ઓઇલ સ્ટોક ! શું ભારતે ડરવાની જરૂર છે?
યુદ્ધો અને સપ્લાયની ખેંચતાણ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભુકંપ ! દુનિયાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ઝડપથી તળિયે પહોંચી રહ્યો છે. અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો દરરોજ કરોડો લીટર તેલ વાપરી રહ્યા છે. જો કોઈ નવો આંચકો આવશે તો શું થશે? જાણો શું ભારતે ડરવાની જરૂર છે?
- Dhruv Barot
- Updated on: Oct 7, 2026
- 6:03 pm
IAS, IPS, IFS કે IRS : જાણો કયા અધિકારીને મળે છે સૌથી વધુ પગાર અને રજવાડા જેવી સરકારી સુવિધાઓ !
શું તમે પણ UPSC ની તૈયારી કરી રહ્યા છો? તો જાણો ભારતની સૌથી પ્રતિષ્ઠિત 4 સરકારી સેવાઓમાંથી કોને મળે છે સૌથી વધુ પગાર અને સરકારી સુવિધાઓ! કેમ IFS અધિકારીઓની કમાણી IAS કરતાં પણ વધી જાય છે? કેબિનેટ સચિવનો પગાર કેટલો હોય છે?
- Dhruv Barot
- Updated on: Oct 6, 2026
- 6:56 pm
કળિયુગ દિવસ: આવી રહી છે એ રહસ્યમય તિથિ, જ્યારે એક તીર વાગતાં જ શ્રીકૃષ્ણ વૈકુંઠ પધાર્યા અને શરૂ થયો કળિયુગ !
પૃથ્વી પર કળિયુગનો પ્રારંભ ક્યારે અને કઈ ઘટનાથી થયો? કેમ શ્રીકૃષ્ણના દેહત્યાગ સાથે જ દ્વાપર યુગનો અંત આવ્યો અને કળિયુગે પગપેસારો કર્યો? જાણો 'કળિયુગ દિવસ'ની પવિત્ર તિથિ, પૂજાનો શુભ મુહૂર્ત અને કળિયુગમાં માત્ર નામના સ્મરણથી મળતા હજારો વર્ષોના પુણ્યનું અદ્ભુત રહસ્ય!
- Dhruv Barot
- Updated on: Oct 6, 2026
- 5:39 pm
ઓછો વપરાશ છતાં મસમોટું બિલ ? ઓછી વીજળી વાપરવા છતાં કેમ લાગે છે પેનલ્ટી ? 90% લોકો કરે છે આ એક ભૂલ!
શું તમારું વીજળીનું બિલ દર મહિને બજેટ ખોરવી રહ્યું છે? તમે ઘરમાં ઓછી વીજળી વાપરો છો છતાં પણ વીજ કંપની મોટો દંડ અને એક્સ્ટ્રા ચાર્જ કેમ વસૂલે છે? જાણો કનેક્શન લોડ (Sanctioned Load) અને સ્માર્ટ મીટરનું એ રહસ્યમય ગણિત, જે એક નાની ભૂલના કારણે તમારું બિલ બમણું કરી દે છે!
- Dhruv Barot
- Updated on: Oct 6, 2026
- 4:32 pm
ઊંઘતી વખતે કઈ દિશામાં માથું રાખવું ? જાણો વાસ્તુ અનુસાર ઊંઘવાના સાચા નિયમો અને તેના ફાયદા!
શું તમને સવારે ઉઠ્યા પછી પણ થાક અને માનસિક તણાવ અનુભવાય છે? તો હોઈ શકે છે કે તમારી ઊંઘવાની દિશા ખોટી છે! વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઊંડી ઊંઘ આવે છે અને કઈ દિશામાં ઊંઘવાથી બચવું જોઈએ? ઘરમાં સકારાત્મક ઊર્જા લાવવા અને સારી નિદ્રા માટે આ ખાસ ટિપ્સ વાંચો!
- Dhruv Barot
- Updated on: Oct 5, 2026
- 6:52 pm
ઘરમાં દીવો કરતી વખતે ન કરો આ ભૂલો ! જાણો વાસ્તુ અને શાસ્ત્રો મુજબ દીવો પ્રગટાવવાની સાચી રીત
શું તમે પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો છો? તો આ શાસ્ત્રોક્ત નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે! ઘી અને તેલનો દીવો કઈ બાજુ રાખવો, કેટલી બત્તી વાપરવી અને દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ? પૂજાનું પૂરેપૂરું ફળ મેળવવા અને ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે આ ખાસ વિગતો વાંચો
- Dhruv Barot
- Updated on: Oct 5, 2026
- 5:51 pm
શું તમારા શર્ટનો કોલર પણ બરાબર સાફ નથી થતો ? આ બે આસાન ટ્રિક્સથી કપડાં ચમકી ઉઠશે !
શું તમે પણ શર્ટના કોલર પરના હઠીલા ડાઘથી પરેશાન છો? વારંવાર મશીનમાં ધોવા છતાં પરસેવો અને ધૂળના ડાઘ દૂર નથી થતા? તો હવે ચિંતા છોડો! જાણવા માટે પોસ્ટ વાંચો અને આ સરળ ટિપ્સ આજે જ અજમાવો!
- Dhruv Barot
- Updated on: Oct 5, 2026
- 5:33 pm
કોકપિટ હુમલો: કેપ્ટન સ્મિત પર હુમલો થતાં જ ભીડ પરથી કૂદીને આ પાઇલોટે બચાવી 100થી વધુ જિંદગી!
ફ્લાયદુબઈ પ્લેનમાં કો-પાઇલટે કેપ્ટન સ્મિત મચ્છાર પર હુમલો કર્યો ત્યારે 100થી વધુ પ્રવાસીઓનો જીવ અધ્ધર થઈ ગયો હતો! પણ પ્લેનમાં 'ડેડહેડિંગ' કરી રહેલા 2 રહસ્યમયી પાઇલોટ્સે હીરોની જેમ એન્ટ્રી મારી અને તૂટેલા રડર સાથે પ્લેનને સઉદીના તબુકમાં સુરક્ષિત લેન્ડ કરાવ્યું. ઘટનાના 3 દિવસ પછી પણ આ બંને પાઇલોટ્સ કોણ છે તે જાણી શકાયું નથી!
- Dhruv Barot
- Updated on: Oct 4, 2026
- 7:43 pm
Gandhi Jayanti 2026: ગાંધી જયંતીના દિવસે કેમ બંધ રહે છે દારૂના અડ્ડા? જાણો બાપુ અને ‘ડ્રાય ડે’ વચ્ચેનું ખાસ કનેક્શન!
દર વર્ષે 2 ઓક્ટોબરે દેશભરમાં 'ડ્રાય ડે' કેમ રાખવામાં આવે છે? શું આ માત્ર એક પરંપરા છે કે બંધારણનો કોઈ ખાસ નિયમ? મહાત્મા ગાંધીના નશાબંધી અંગેના વિચારો, બંધારણની કલમ 47 અને રાજ્યોના આબકારી કાયદાઓ પાછળનું રસપ્રદ ગણિત જાણો
- Dhruv Barot
- Updated on: Oct 2, 2026
- 11:58 am
અંતરિક્ષમાં ગુપચુપ બન્યો ચીનનો ‘પેટ્રોલ પંપ’? શું સેટેલાઇટમાં ઇંધણ પૂરી રચ્યો ઇતિહાસ કે પછી આ છે મોટો દાવો?
ચીને દાવો કર્યો છે કે તેણે અંતરિક્ષમાં જ બે સેટેલાઇટ વચ્ચે 142 કિલો ઇંધણ ટ્રાન્સફર કરીને ઇતિહાસ રચ્યો છે! પરંતુ વૈશ્વિક સ્પેસ ટ્રેકર્સ અને નિષ્ણાતો આ દાવા પર સવાલો ઉઠાવી રહ્યા છે. શું ચીને ખરેખર સેટેલાઇટની ઉંમર 8 વર્ષ વધારી દીધી કે પછી આંતરરાષ્ટ્રીય સમુદાયથી કશુંક ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે? જાણો
- Dhruv Barot
- Updated on: Oct 2, 2026
- 8:51 am
જાણો શું છે Probation Period? નવી નોકરીમાં કંપની કર્મચારીને ફાયર કરી શકે? જાણો તમારા અધિકારો
નવી નોકરી શરૂ કરતી વખતે પ્રોબેશન પીરિયડ અંગે દરેકના મનમાં અનેક સવાલો હોય છે. શું પ્રોબેશન પૂરો થતાં જ નોકરી કાયમી થઈ જાય? શું કંપની અચાનક ફાયર કરી શકે? જાણો અપોઇન્ટમેન્ટ લેટર અને શ્રમ નિયમો શું કહે છે.
- Dhruv Barot
- Updated on: Oct 2, 2026
- 8:31 am