AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પની ચિંતા વધી! દુનિયાની સેન્ટ્રલ બેંકોએ અમેરિકાને આપ્યો મોટો ઝટકો, ડૉલર છોડી સોના તરફ કેમ વળ્યા લોકો?

ગ્લોબલ માર્કેટમાં બહુ મોટો ખેલ થઈ ગયો છે! સેન્ટ્રલ બેંકો પાસે હવે અમેરિકી ટ્રેઝરી બોન્ડ કરતાં વધુ સોનું છે. અમેરિકા દેવામાં ડૂબી રહ્યું છે અને રોકાણકારો કરોડો ડૉલર પાછા ખેંચી રહ્યા છે. જાણો વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના લેટેસ્ટ રિપોર્ટમાં ભારત કયા નંબરે છે અને સુપરપાવર અમેરિકા કેમ મુશ્કેલીમાં છે!

| Updated on: Jun 15, 2026 | 4:58 PM
Share
ગ્લોબલ માર્કેટ અને ઇકોનોમીના સ્તરે અમેરિકા માટે એક અત્યંત ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો છે, જેનાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે.

1 / 10
જાણીતી ફાઇનાન્સિયલ સંસ્થા 'જેફરીઝ' (Jefferies) ના તાજેતરના અહેવાલમાં દાવો કરાયો છે કે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો પાસે હવે US ટ્રેઝરી બોન્ડ કરતાં વધુ સોનાનો ભંડાર (Gold Reserve) થઈ ગયો છે.

2 / 10
વૈશ્વિક રોકાણકારો હવે US ડૉલર અને અમેરિકા સરકારની ક્રેડિટ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને સુરક્ષિત રોકાણ તરીકે ઝડપથી સોના તરફ વળી રહ્યા છે.

3 / 10
જેફરીઝના ગ્લોબલ ચીફ ઓફ ઇક્વિટી સ્ટ્રેટેજી ક્રિસ્ટોફર વૂડના 'ગ્રીડ એન્ડ ફિયર' રિપોર્ટ અનુસાર, અમેરિકા પર દેવાનો બોજ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.

4 / 10
યુએસની વાર્ષિક નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ $1.03 ટ્રિલિયન પર પહોંચી છે, જે ફેડરલ સરકારની કુલ કમાણીના 19% છે. સરકારી ખર્ચ અને વ્યાજ મળીને કુલ કમાણીનો 93% થી વધુ હિસ્સો ખાઈ જાય છે.

5 / 10
નબળી આર્થિક સ્થિતિ, ભૌગોલિક રાજકીય (Geopolitical) તણાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને કારણે દુનિયાભરની સેન્ટ્રલ બેંકો હવે અમેરિકા પર પોતાની નિર્ભરતા ઘટાડી રહી છે.

6 / 10
વિદેશી રોકાણકારોએ માત્ર એક જ મહિનામાં US ટ્રેઝરી બોન્ડમાંથી $138.4 અબજ પાછા ખેંચી લીધા છે, જે સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે.

7 / 10
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અને IMFના 2026ના પ્રથમ ત્રિમાસિક રિપોર્ટ મુજબ, અમેરિકા પાસે હજુ પણ દુનિયાનો સૌથી મોટો 8,134 ટન સોનાનો ભંડાર છે.

8 / 10
ભારત આ યાદીમાં 880 ટન સોનાના ભંડાર સાથે દુનિયામાં આઠમા સ્થાને છે, જે ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડાર (Foreign Exchange Reserve) ના લગભગ 11% છે.

9 / 10
ભલે અત્યારે ડૉલર મુખ્ય કરન્સી હોય, પરંતુ વૈશ્વિક નાણાકીય સિસ્ટમમાં મોટો બદલાવ શરૂ થયો છે. સેન્ટ્રલ બેંકો હવે મૂલ્યના સાચા સંગ્રહ તરીકે પરંપરાગત 'ગોલ્ડ સ્ટાન્ડર્ડ' તરફ પાછી ફરી રહી છે.

10 / 10

શું તમે જાણો છો T-Shirt માં 'T' નો મતલબ શું થાય છે? 99% લોકો નથી જાણતા આ રહસ્ય!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">