એર ઈન્ડિયાનો મુસાફરોને મોટો ઝટકો, હવે આટલો જ સામાન લઈ જઈ શકશો સાથે

એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર સૌથી ઓછા ભાડાની શ્રેણીમાં પેસેન્જર માટે કેબિન બેગેજનું ન્યૂનતમ વજન 20 કિલોથી ઘટાડી દીધું છે, જો કે ડોમેસ્ટીક ફ્લાઈટમાં મોટા ભાગના લોકો પોતાના સાથે બેગ લઈને જાય છે. ત્યારે મોટા ભાગના લોકોને આ વજન ઘટાડાના કારણે મુશ્કેલી પડી શકે છે.

| Updated on: May 05, 2024 | 8:43 AM
જો તમે એર ઈન્ડિયા એરલાઈન્સની ફ્લાઈટમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. આ એરલાઇન્સે મુસાફરોનો સામાન રાખવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે.

1 / 6
ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયાએ ડોમેસ્ટિક ફ્લાઈટમાં સૌથી ઓછા ભાડાના વર્ગમાં પેસેન્જર માટે કેબિન બેગેજનું ન્યૂનતમ વજન 20 કિલોથી ઘટાડીને 15 કિલો કર્યું છે. ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગયા ઓગસ્ટમાં રજૂ કરેલા પ્રાઇસિંગ મોડલમાં ફેરફાર કર્યા છે. એરલાઈને જણાવ્યું હતું કે દરેક માટે એક સાઈજનો અભીગમ હવે આદર્શ નથી.

2 / 6
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભાડાના મોડલમાં ત્રણ કેટેગરી છે, જેમાં કમ્ફર્ટ, કમ્ફર્ટ પ્લસ અને ફ્લેક્સ. તેઓ અલગ-અલગ કિંમતે વિવિધ સુવિધાઓ પ્રદાન કરે છે. કમ્ફર્ટ અને કમ્ફર્ટ પ્લસ કેટેગરીઝ હેઠળ મફત કેબિન સામાન ભથ્થું 20 કિલોથી ઘટાડીને 15 કિલો અને 25 કિલોગ્રામ કરી દેવામાં આવ્યું છે.

3 / 6
ટાટા ગ્રુપે વર્ષ 2022માં સરકાર પાસેથી એર ઈન્ડિયા એરલાઈનને હસ્તગત કરી હતી. ખાનગીકરણ પહેલા એરલાઈન્સ 25 કિલોનું ફ્રી બેગેજ એલાઉન્સ આપતી હતી, જે ગયા વર્ષે ઘટાડીને 20 કિલો કરી દેવામાં આવી હતી.

4 / 6
આ એરલાઇનનું ફ્રી સામાન ભથ્થું હવે અન્ય એરલાઇન્સની સમકક્ષ છે. મહત્વનું છે કે, એર ઈન્ડિયા મુસાફરોને વજન મર્યાદામાં એકથી વધુ બેગ લઈ જવાની મંજૂરી આપશે.

5 / 6
તમને જણાવી દઈએ કે ઈન્ડિગો જેવી અન્ય એરલાઈન્સ માત્ર એક સામાનની મર્યાદા રાખે છે. તે જ સમયે, નાગરિક ઉડ્ડયન નિયમનકાર DGCA આદેશ છે કે એરલાઇન કંપનીઓએ મુસાફરોને ઓછામાં ઓછી 15 કિલોની ફ્રી ચેક-ઇન બેગ લઈ જવાની મંજૂરી આપવી જોઈએ.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">