AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નથી અટકી રહ્યા પથ્થરબાજ ! હવે ઓડિશામાં વંદે ભારત પર પથ્થરમારો, બારીના કાચ તૂટ્યા, મુસાફરોનો આબાદ બચાવ, જુઓ તસવીરો

ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ પર હુમલાની ઘટના સામેઆવી છે. આ વખતે ઓડિશાના ભુવનેશ્વરમાં વંદે ભારતને નિશાન બનાવવામાં આવ્યું હતું. પથ્થરમારાના કારણે કોચની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી. ઘટના અંગે અધિકારીઓએ જણાવ્ હતુ કે, ઓડિશામાં ઢેંકનાલ-અંગુલ રેલવે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ (20835) ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 9:10 AM
Share
ફરી એકવાર વંદે ભારત એક્સપ્રેસ પર હુમલાની ઘટના સામે આવી છે. આ વખતે ઓડિશાના ભુવનેશ્વરમાં વંદે ભારતને નિશાન બનાવવામાં આવ્યું હતું. પથ્થરમારાના કારણે કોચની બારીના કાચ તૂટી ગયા હતા. જો કે કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી.

1 / 5
ઘટના અંગે અધિકારીઓએ જણાવ્ હતુ કે, ઓડિશામાં ઢેંકનાલ-અંગુલ રેલવે સેક્શન પર મેરામમંડલી અને બુધપંક વચ્ચે પથ્થરમારાને કારણે રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ (20835) ટ્રેનના એક્ઝિક્યુટિવ ક્લાસ કોચની બારીના કાચને નુકસાન થયું હતું.

2 / 5
અધિકારીઓના ઘટનાને લઈને જણાવ્યા હતુ કે આ ઘટનાની જાણ ફરજ પરના RPF એસ્કોર્ટિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. માહિતીને પગલે, ઈસ્ટ કોસ્ટ રેલ્વે ઝોન (ECoR) ની સુરક્ષા વિંગે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલ્વે પોલીસ (GRP) ને ચેતવણી આપી હતી. કટકથી આરપીએફના આસિસ્ટન્ટ સિક્યુરિટી કમિશનર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો.

3 / 5
ઘટના બનતા જ તેની માહિતી સ્થાનિક પોલીસને પણ આપવામાં આવી હતી. પથ્થરમારો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલવેએ એક નિવેદનમાં કહ્યું કે ECoRની બંને સુરક્ષા વિગ ગુનેગારોને શોધવા માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરી રહી છે. દેશમાં આ પહેલીવાર નથી જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી હોય. દેશના અન્ય ભાગોમાં પણ આવી જ ઘટનાઓ બની હતી. જો કે હજુ સુધી કોઈ પણ ઘટનામાં કોઈ મુસાફરને નુકસાન થયું નથી.

4 / 5
 ભારતીય રેલ્વે, ખાસ કરીને ઈસ્ટ કોસ્ટ રેલ્વે (ECoR) જાહેર જનતાને, ખાસ કરીને રેલ્વે લાઈનની નજીક રહેતા લોકોને ટ્રેનો પર પથ્થરમારો ન કરવા માટે શિક્ષિત કરવા માટે સતત ઝુંબેશ ચલાવી રહી છે. જેના કારણે મુસાફરોને નુકસાન ન થઈ શકે છે. જો કે ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ વધી રહી છે. ભારતીય રેલ્વે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા તેમને રોકવાના પ્રયાસો છતાં આ ઘટનાઓ ચાલુ રહે છે.

5 / 5
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">