Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New year : બાકુ, લેંગકાવી, દુબઈ અને…2025માં આ 10 સ્થળોએ જવા માંગે છે ભારતીયો

વર્ષ 2024 પૂરુ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ માટે લોકોનું આયોજન તેજ થઈ ગયું છે. આ વર્ષે લોકો પાર્ટીના મૂડમાં નથી, બલ્કે તેઓ કોઈ નવી જગ્યા પર જઈને નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, નવા વર્ષમાં ભારતીયો કયા સ્થળે જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.

| Updated on: Dec 29, 2024 | 5:45 PM
વર્ષ 2024 પૂરુ થઈ રહ્યું છે ત્યારે નવા વર્ષ માટે લોકોનું આયોજન તેજ થઈ ગયું છે. આ વર્ષે લોકો પાર્ટીના મૂડમાં નથી, બલ્કે તેઓ કોઈ નવી જગ્યા પર જઈને નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છે.

1 / 5
2024ના અંતને યાદગાર બનાવવા માટે ભારતીયો ફેમિલિયર હોટ સ્પોટ અને હિડેન જેમ્સ પર નજર રાખી રહ્યા છે. એક ટ્રાવેલ વેબસાઈટે તેના એક સર્વેમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

2 / 5
આ વર્ષે નવા વર્ષની ઉજવણી કરવા માટે વિદેશની સાથે ભારતીયોએ દેશના સુંદર સ્થળોની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ડોમેસ્ટિક ટ્રાવેલમાં 32 ટકા વૃદ્ધિ જોવા મળી રહી છે.

3 / 5
વિદેશની વાત કરીએ તો દુબઈ, લંડન, બેંગકોક, કુઆલાલંપુર અને ટોરોન્ટો ભારતીય પ્રવાસીઓ માટે ટોચના સ્થળો તરીકે ઉભરી આવ્યા છે.

4 / 5
આ સાથે આગામી વર્ષ એટલે કે, 2025નો ટ્રાવેલ ટ્રેન્ડ્સ રિપોર્ટ ભારતીય પ્રવાસીઓ માટે શિલોંગ, બાકુ, લેંગકાવી, ટ્રોમસો અને તાશ્કંદ સહિતના ટોચના ટ્રેન્ડિંગ સ્થળોને હાઇલાઇટ કરે છે. ભારતીયો આ જગ્યાઓએ 2025માં જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

5 / 5
Follow Us:
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી

સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ

વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,

ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી

રાજ્યમાં રફ્તારની અલગ અલગ ત્રણ ઘટનામાં 6 નિર્દોષ લોકોએ ગુમાવ્યા જીવ

ગાંધીવગરમાં VIP રોડ પર બેફામ બનેલા નબીરાએ ચાલુ કારે કર્યા સ્ટંટ- Video

ગુજરાતના અનેક પ્રાંતોમાં ભાતીગળ પરંપરા સાથે કરાઈ હોળી પર્વની ઉજવણી

ભક્તિના રંગે રંગાયા ભાવિકો, મંદિરોમાં ઉમટ્યુ માનવ મહેરામણ

g clip-path="url(#clip0_868_265)">