વ્હાઇટ કલરની બટરફ્લાઈ ડ્રેસમાં અલગ અંદાજમાં જોવા મળી નેહા મલિક, જુઓ PHOTOS
ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે. ફેન્સ હંમેશા તેના ફોટાની રાહ જોતા હોય છે. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં અભિનેત્રીએ સફેદ આઉટફિટમાં તસવીરો શેર કરી છે. તેણે સફેદ રંગનું ઓફ શોલ્ડર ટોપ અને બ્લેક કલરનું સ્કર્ટ પહેર્યું છે. તેના આઉટફિટનું આ કોમ્બિનેશન ખૂબ જ ખાસ છે.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Latest News Updates

World Heart Day 2023: દરરોજ કરો આ આસન, હૃદય નબળું નહીં થાય

આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું દમદાર પ્રદર્શન

અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ, જુઓ PHOTOS

અંબાજીમાં ભાદરવી પૂનમના પર ઉભરાયું ભક્તોનું ઘોડાપુર

લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત