AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navratri Street Food: ગુજરાતના આ સ્ટ્રીટ ફૂડ જે નવરાત્રી દરમિયાન સૌથી વધુ ખવાય છે, જાણો અને તમે પણ કરો ટ્રાય

ગુજરાત રાજ્ય દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. જ્યાં નવરાત્રી દરમિયાન એક અલગ ઉત્સવ જોવા મળે છે. અહીં પર્યટન માટે પણ ઘણી જગ્યાઓ છે પણ નવરાત્રીમાં ગરબા રમવા અને ગરબા જોવા જતા લોકો રાત્રી દરમિયાન બજારમાં મળતી સ્ટ્રીટ ફૂડની મજા માણતા હોય છે. ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 12:56 PM
Share
ગુજરાત રાજ્ય દેશના સૌથી સમૃદ્ધ રાજ્યોમાંનું એક છે. જ્યાં નવરાત્રી દરમિયાન એક અલગ ઉત્સવ જોવા મળે છે. અહીં પર્યટન માટે પણ ઘણી જગ્યાઓ છે પણ નવરાત્રીમાં ગરબા રમવા અને ગરબા જોવા જતા લોકો રાત્રી દરમિયાન બજારમાં મળતી સ્ટ્રીટ ફૂડની મજા માણતા હોય છે. ગુજરાતના ઘણા સ્ટ્રીટ ફૂડ એટલા ફેમસ છે કે તેની માંગ દેશ સહિત વિશ્વાના અન્ય દેશોમાં પણ તેની માંગ છે. તો ચાલો જાણીએ નવરાત્રીમાં ગુજરાતના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વિશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

1 / 8
ખમણ - ખમણ એ ગુજરાતની સૌથી પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આ ફૂડ ડીશ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ચણાના લોટમાંથી તૈયાર કરેલી આ રેસીપી વરાળમાં રાંધવામાં આવે છે, જેના કારણે તેમાં તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે. દરેક ઉંમરના લોકોને તેનો સ્વાદ ગમે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 8
સેવ ઉસળ – આ રેસીપી આખા ગુજરાતમાં ગમે છે, તેમ છતાં વડોદરામાં સેવ ઉસળ ખૂબ પ્રખ્યાત છે. તેને બનાવવા માટે સેવની સાથે પાવ અને વટાણા સહિતના અન્ય મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ચટપટો અને મસાલેદાર સ્વાદ ખૂબ જ પસંદ આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 8
ખાંડવી - પ્રખ્યાત ગુજરાતી ફૂડ ડીશ ખાંડવી ખાવામાં ખૂબ જ નરમ અને સ્વાદથી ભરપૂર છે. ખાંડવી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ મુખ્ય ઘટક તરીકે થાય છે. તેનો મીઠો અને ખાટો સ્વાદ ખૂબ જ પસંદ આવે છે. આ ઓછી કેલરીવાળી ફૂડ ડીશ છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4 / 8
હાંડવો - જો તમે ગુજરાતની મુલાકાતે જવાના હોવ તો ત્યાંના સ્ટ્રીટ ફૂડ હાંડવોનો સ્વાદ લેવાનું ભૂલશો નહીં. આ ફૂડ ડીશ ચોખા, અરહર દાળ, ચણાની દાળ અને અડદની દાળની પેસ્ટ બનાવીને તૈયાર કરવામાં આવે છે. તેની ઉપરની સજાવટ તલ વડે કરવામાં આવે છે. એક રીતે, આ એક મીઠી, ખારી કેક છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 8
ફાફડા - ગુજરાતના ખાદ્યપદાર્થોનો ઉલ્લેખ હોય અને ફાફડાનું નામ ન હોય એવું કેવી રીતે બને? આ લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ ડીશના ઘણા ચાહકો છે. તેને બનાવવા માટે ચણાનો લોટ, ખાવાનો સોડા અને અન્ય મસાલા મિક્સ કરીને ફાફડા બનાવવામાં આવે છે અને તેને તળવામાં આવે છે. તેને જલેબી સાથે પીરસવામાં આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6 / 8
દાબેલી - ખમણ અને ફાફડાની જેમ દાબેલી પણ ગુજરાતની ખૂબ જ પ્રખ્યાત ફૂડ ડીશ છે. તેને બનાવવા માટે બટાકાની સાથે ઘણા બધા મસાલા મિક્સ કરીને સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. દાબેલીને પાવમાં ભરીને તૈયાર કરવામાં આવે છે. ગુજરાતીઓને આ ફૂડ ડીશ ખૂબ ગમે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

7 / 8
ઘુઘરા – ઘુઘરાનો ગુજરાતના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડમાં પણ સમાવેશ થાય છે. આ એક ક્રિસ્પી, મીઠી અને સુગંધિત ખાદ્ય વાનગી છે. તેને ડીપ ફ્રાય કરીને તૈયાર કરવામાં આવે છે. ઘુગલાને દેશના અન્ય ભાગોમાં ગુજિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

8 / 8
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">