ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની સાથે વિમાનમાં આફ્રિકા ગઈ છે આ ‘મીસ્ટ્રી ગર્લ’, જાણો કોણ છે

T20 સિરીઝ માટે ભારતની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા માટે રવાના થઇ છે. સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયા 10 ડિસેમ્બર 2023 થી 7 જાન્યુઆરી 2024 સુધીમાં 8 મેચ રમવાની છે.જો કે આ દરમિયાન ટીમ સાથે એક યુવતી જોવા મળી રહી છે.જેને લઇને લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે આ યુવતી કોણ છે.

| Updated on: Dec 06, 2023 | 3:06 PM
ભારતીય ટીમના T20ના સભ્યો સાઉથ આફ્રિકા માટે રવાના થયા છે. T20 સિરીઝમાં ટીમ ઇન્ડિયા સૌથી પહેલી મેચ 10 ડિસેમ્બરના રોજ રમશે, જેની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરવાના છે.

1 / 5
ટીમ ઇન્ડિયાના ક્રિકેટર રિંકુ સિંહે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના ટીમ સાથેના સાઉથ આફ્રિકા માટે રવાના થવા સમયના કેટલાક ફોટો શેર કર્યા છે. જેમાં કુલદીપ યાદવ,રિંકુ સિંહ, તિલક વર્મા, અર્શદીપ સિંહ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને ટીમ ઇન્ડિયાનો અન્ય સ્ટાફ જોવા મળી રહ્યો છે.

2 / 5
આ ફોટોમાં એક યુવતી પણ જોવા મળી રહી છે. જેનું નામ રજલ અરોડા છે.રજલની કે એલ રાહુલની વાઇફ અને બોલિવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે ખૂબ સારુ બોન્ડિંગ છે.

3 / 5
રજલના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં આપેલા બાયો અનુસાર રજલ ટીમ ઇન્ડિયા અને IPLની ડિજિટલ અને મીડિયા મેનેજર છે. તે છેલ્લા 8 વર્ષથી BCCI સાથે જોડાયેલી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 60 હજાર ફોલોઅર્સ છે.

4 / 5
ટીમ ઇન્ડિયા 10,12,14 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા સામે T20 મેચ રમવાની છે, તો 17,19,21 ડિસેમ્બરે વન ડે મેચ થશે.જે પછી ટેસ્ટ મેચ પણ રમાશે, ત્યારે રજલ પણ તેમની સાથે જવા રવાના થઇ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,

કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો

PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી

જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ

માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ

ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો

પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો

અખિલ ગુજરાત ખંડ સમય મંડળ મેદાનમાં, પેન્શન અને ભથ્થા સાથે આપવાની માગ

g clip-path="url(#clip0_868_265)">