આ 6 એરબેગવાળી કારમાં તમારો પરિવાર રહેશે સલામત, કિંમત માત્ર આટલી

કેન્દ્ર સરકાર દ્વારા કાર કંપનીઓને સંદેશ આપવામાં આવ્યો છે કે ભારતમાં વેંચાનારી તમામ કારોમાં ઓછામાં ઓછી 6 એરબેગ હોવી જરુરી છે. કારમાં હવે ડિઝાઈનની સાથે સેફ્ટી પણ જરુરી બની છે. ચાલો જાણીએ 6 એરબેગ વાળી કારની લિસ્ટ અને તેમની કિંમત.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2023 | 6:36 PM
ટાટા નેક્સન ઈવીની કિંમત 14.74 લાખથી શરુ થાય છે. શો રુમમાં આ કાર 19.94 લાખ રુપિયા સુધી જાય છે. સુરક્ષા માટે આ કારમાં 6 એરબેગ, બ્લાઈન્ડ વ્યૂ મોનિટરિંગ સિસ્ટમ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ છે.  આ ઈલેક્ટ્રિક કારમાં વાયરલેસ ચાર્જિગ અને સિંગલ પેન સનરુફ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

1 / 5
હુંડઈ વેન્યૂની કિંમત 7.89 લાખ રુપિયાથી શરુ થાય છે. શો રુમમાં આ કાર 13.48 લાખ રુપિયામાં વેંચાતી હોય છે. આ કારમાં ત્રણ એન્જિનના ઓપ્શન છે. પેસેન્જરની સેફ્ટી માટે તેમાં 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, રિવર્સ કેમેરા, રિયર પાર્કિગ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

2 / 5
હુંડઈની i20 એક્સ-શોરુમની કિંમત 6.99 લાખ રુપિયાથી શરુ થાય છે અને તેની કિંમત 11.16 લાખ રુપિયા સુધી જાય છે. પરફોર્મેન્સ વેરિએન્ટ i20 n લાઈનની એક્સ શોરુમ કિંમત 9.99 લાખ રુપિયાથી શરુ થાય છે અને 12.47 લાખ રુપિયા સુધી જાય છે. આ કારમાં 35 સેફ્ટી ફીચર્સ સ્ટેડર્ડ મળે છે જેમાં 6 એરબેગનો સમાવેશ થાય છે.

3 / 5
6 લાખથી 10.15 લાખ રુપિયા સુધીની હુંડાઈ એક્સટરને જુલાઈ 2023માં લોન્ચ કરવામાં આવી હતી. આ હુંડાઈ કારમાં 1.2 લીટર નેચુરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. સુરક્ષા માટે આ કારમાં 6 એરબેગ, ઈબીડી સાથે એબીએસ અને 3 પોઈન્ટ સીટબેલ્ટ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

4 / 5
હુંડઈ ઓરાની કિંમત 6.44 લાખ રુપિયાથી શરુ થઈ 9 લાખ રુપિયા સુધી પહોંચે છે. ઓરામાં 1.2 લીટર પેટ્રોલ ઈન્જિન આપવામાં આવ્યું છે જે 83 પીએસ પાવર અને 114 એનએમનો ટાર્ક જનરેટ કરે છે. પેસેન્જરની સુરક્ષા માટે તેમાં 6 એરબેગ સહિતના ફીચર્સ આપવામાં આવ્યા છે.

5 / 5
Follow Us:
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત

બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત

પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો

હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો

પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે

ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી

મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video

દર વર્ષની જેમ અમિત શાહે અમદાવાદમાં મન મુકીને માણી ઉતરાયણ- જુઓ Video

ઉત્તરાયણ પર ઊંધિયાની જયાફત માણવા દુકાનો બહાર લાગી લાંબી કતાર

g clip-path="url(#clip0_868_265)">