મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં ફેલાવ્યો સુંદરતાનો જાદુ, જુઓ PHOTOS માં તેની શાનદાર સ્ટાઈલ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા અવાર નવાર પોતાના અલગ અલગ લૂકની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેના લેટેસ્ટ ફોટોઝમાં મોનાલિસાના હોટ લૂકે ચાહકોમાં હલચલ મચાવી દીધી છે. મહત્વનુ છે કે સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના લાખો ફેન્સ છે. જે હમેશા મોનાલિસાના ફોટોસની રાહ જોતાં હોય છે, જુઓ અહીં તસવીરો. (All Photos - Instagram)

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 7:02 PM
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ફરી એકવાર પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવી દીધા છે.

1 / 5
આ તસવીરોમાં મોનાલિસા ઓરેન્જ કલરના ડીપ નેક આઉટફિટમાં બેઠેલી જોવા મળી રહી છે.

2 / 5
મોનાલિસાએ ઇયરિંગ્સ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યું અને કેમેરા સામે ઘણા પોઝ આપ્યા.

3 / 5
આ તસવીરો શેર કરતી વખતે, મોનાલિસાએ તેમને કેપ્શન આપ્યું - oranges Khaiye Na… આ ડ્રેસનો રંગ મને મારી પ્રિય ફિલ્મ "અંદાઝ અપના અપના" ના ડાયલોગની યાદ અપાવે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે સોશ્યિલ મીડિયા પર મોનાલિસાના લાખો ફેન્સ છે, જેઓ તેની તસવીરો પર ખુલ્લેઆમ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં

બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ

સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી

રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત

જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા

ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે

સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી

ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો

આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી

g clip-path="url(#clip0_868_265)">