બેકલેસ બ્લાઉઝ પહેરી ‘દેશી ગર્લ’ બની ભોજપુરી ક્વીન મોનાલિસા, જુઓ Photos

હાલમાં જ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે સાડીમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 3:22 PM
મોનાલિસા બેકલેસ બ્લાઉઝ પહેરીને 'દેશી ગર્લ' બની છે, એક્ટ્રેસ પોતાના ડાન્સથી ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહી છે

1 / 5
હાલમાં જ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે સાડીમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

હાલમાં જ ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે, જેમાં તે સાડીમાં કિલર પોઝ આપતી જોવા મળી રહી છે.

2 / 5
ભોજપુરીની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસાની એક ઝલક માટે ચાહકો દીવાના થઈ ગયા છે. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ જાય છે.

3 / 5
હાલ એક્ટ્રેસે લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. મોનાલિસાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કર્યો છે.

4 / 5
લાલ સાડી અને બેકલેસ બ્લાઉઝમાં 'દેશી ગર્લ'ની જેમ ડાન્સ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાની આ હોટ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">