Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોળી પર આ પાંચ સ્વાદિષ્ટ મીઠાઈ બનાવો, મહેમાનો થઈ જશે ખુશ, જુઓ ફોટા

હોળીનો તહેવાર રંગો અને મીઠાઈની મહેફિલ વગર અધૂરો માનવામાં આવે છે.હોળીના પાવન પર્વ પર એકબીજાને ખુશીના રંગોથઈ ભીંજાલતો આ તહેવાર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીના તહેવારમાં ઘરે આવતા મહેમાનોએ નમકીન અને મીઠાઈ પીરસવામાં આવે છે.

| Updated on: Mar 20, 2024 | 2:09 PM
હોળી પર કરાચીનો હલવો બનાવી શકાય છે. કરાચી એક અદ્ભુત મીઠી વાનગી છે જે ખાસ કરીને હોળીના પ્રસંગે બનાવી શકાય છે. તેનો સ્વાદ ખૂબ જ અદ્ભુત છે. તેને બનાવવા માટે મકાઈના લોટની સાથે દેશી ઘી અને ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેને મોઢામાં નાખતા જ તે મોઢામાં મીઠાશ ભરી દે છે. તેને બનાવવું એકદમ સરળ છે.

1 / 5
કાજુ પિસ્તા રોલ બરફી મીઠાઈ સ્વાદિષ્ટ હોય છે. જે લગભગ દરેક ઘરમાં પસંદ કરવામાં આવે છે. આજે હોળીના અવસર પર કાજુ અને પિસ્તાની પેસ્ટ અને દેશી ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. કાજુની પેસ્ટ ફેલાવ્યા પછી તેના પર પિસ્તાની પાતળી લેયર પાથરી દો. ત્યારબાદ બંનેને રોલમાં કાપીને સિલ્વર વર્કથી સજાવવામાં આવે છે.

2 / 5
કોઈપણ તહેવારમાં બેસન બરફી બનાવવામાં આવતી પરંપરાગત મીઠાઈઓમાંની એક છે. બરફી બનાવવામાં માટે  ચણાનો લોટ, દેશી ઘી અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્વીટ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.

3 / 5
જો ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય, તો બૂંદીના લાડુ એક પરફેક્ટ મીઠાઈ છે. દેશી ઘીથી બનેલા બૂંદીના લાડુ ખાવાનો એક અલગ જ આનંદ આપે છે. તેને બનાવવા માટે મુખ્યત્વે સોજી, ચણાનો લોટ અને ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે. બૂંદીને પહેલા તળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ બૂંદીમાં ચાસણી મિક્સ કરીને લાડુ બાંધવામાં આવે છે. બૂંદીના લાડુને આકર્ષક બનાવવા માટે બૂંદીને બે-ત્રણ રંગોમાં બનાવી શકાય છે.

4 / 5
 હોળીના તહેવાર દરમિયાન ઘરોમાં ગુજિયા બનાવવાની પરંપરા છે. ખાસ કરીને આ પ્રસંગે તમે માવા ગુજીયા બનાવી શકો છો. તેને બનાવવા માટે મેદાને કે ઘઉનો લોટ અને માવા નો ઉપયોગ કરવામાં આવે છે. ખાંડની સાથે ડ્રાયફ્રૂટ્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">