2 એપ્રિલ 2025

સારા તેંડુલકરે  મુંબઈની ટીમ ખરીદી

સારા તેંડુલકર  મુંબઈ ટીમની  માલિક બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા તેંડુલકરનો મુંબઈ અને ક્રિકેટ પ્રત્યેનો સંબંધ અને પ્રેમ આખી દુનિયા જાણે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મહાન ભારતીય ક્રિકેટર  સચિન તેંડુલકરની પુત્રી સારા પિતાની જેમ ક્રિકેટની  શોખીન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારા ઘણીવાર મેચ દરમિયાન ટીમ ઈન્ડિયા અને મુંબઈ ઈન્ડિયન્સને સપોર્ટ કરતી સ્ટેડિયમમાં જોવા મળે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ હવે સારા ફક્ત  ટીમની સમર્થક જ નથી,  પરંતુ એક ટીમની માલિક પણ બની ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મુંબઈ પ્રત્યેના પ્રેમને જીવંત રાખીને સારાએ ગ્લોબલ  ઈ-ક્રિકેટ પ્રીમિયર લીગમાં મુંબઈની ફ્રેન્ચાઇઝી ખરીદી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાની ટીમ લીગની બીજી સિઝનમાં ભાગ લેશે,  જે એપ્રિલના અંતમાં શરૂ થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સારાએ કહ્યું કે ક્રિકેટ તેના પરિવારનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હવે તે  ઈ-સ્પોર્ટ્સમાં તેની પ્રતિભા શોધવાનો પ્રયાસ કરી રહી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM