11 ના 170 શેર આપવાની જાહેરાત કરી આ કંપનીએ, શું તમે શેર ખરીદ્યા ?
ગારમેન્ટ્સ અને એપેરલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી કંપની લોરેન્ઝિની એપેરેલ્સે એક મોટી જાહેરાત કરી છે. લોરેન્ઝિની એપેરેલ્સે કંપનીએ તેના રોકાણકારોને બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. લોરેન્ઝીની એપેરેલ્સે 6:11ના રેશિયોમાં બોનસ શેર આપશે તેવુ જાહેર કર્યુ છે. એટલે કે કંપની દરેક 11 શેર માટે રોકાણકારોને 6 બોનસ શેર આપશે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ મલ્ટિબેગર કંપનીએ તેના શેરના વિતરણ માટે જાહેરાત કરી છે. લોરેન્ઝિની એપેરલ્સના શેર મંગળવારે 5%ના વધારા સાથે રૂ. 428.70 પર બંધ થયા હતા.
Most Read Stories