AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : પેટન્ટ કાયદો શું છે? તેનો લાભ કેવી રીતે લેવો તે જાણો

પેટન્ટ એક કાનુની અધિકાર છે,જેને મળ્યા બાદ વ્યક્તિની આધિકારિક વસ્તુઓની કોઈ નકલ કરી શકતું નથી.તેથી આ અધિકાર વિશે બધું જ જાણવું જરુરી છે.હવે આપણે જાણીએ કે, પેટન્ટ કેટલા પ્રકારના હોય છે? પેટન્ટ 2 પ્રકારના હોય છે.

| Updated on: Sep 20, 2025 | 7:27 AM
Share
 જ્યારે આપણે કોઈ શોધ કરીએ છીએ અથવા કોઈ નવું ઉત્પાદન બનાવીએ છીએ, ત્યારે આપણને તેના પર વિશિષ્ટ અધિકારો હોય છે. પરંતુ શું ફક્ત એટલું કહેવું કે તે આપણું છે? ના, કોઈ વસ્તુને આપણી બનાવવાનો કાનૂની અધિકાર છે, જેને પેટન્ટ કહેવાય છે.

1 / 11
જ્યારે કોઈ વ્યક્તિ કે સંસ્થાને કોઈ વિશેષ ઉત્પાદન, શોધ,ડિઝાઈન, પ્રકિયા અથવા સેવા પર અધિકારો મેળવવા માંગે છે, ત્યારે પેટન્ટ કાનુની અધિકાર આપવામાં આવે છે પરંતુ સવાલ એ છે કે, પેટન્ટ કોને કહે છે અને આ અધિકારને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. આજે આપણે લીગલ એડવાન્સમાં આ વિશેષ વિષય પર વાત કરીશું.

2 / 11
તમને જણાવી દઈએ કે, કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ છે. જેમ કે કોઈ ટેક્નોલોજી, પ્રોડક્ટ કે કોઈ ડિઝાઈન તેના દ્વારા બનાવવામાં આવે છે તો તેને અધિકાર આપવામાં આવે છે. જ્યારે આ અધિકાર મળે છે. તો કોઈ અન્ય વ્યક્તિ તેની નકલ કરી શકતું નથી.

3 / 11
જો કોઈ અન્ય વ્યક્તિ આ પ્રોડક્ટ, પ્રકિયા કે અન્ય વસ્તુઓ બનાવે છે. તો તે ગેરકાનુની કહેવાય છે. ત્યારે પેટન્ટ ધારક ફરિયાદ કરી શકે છે, અને બીજી વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. વધુમાં, જો કોઈ વ્યક્તિ તે ઉત્પાદનની નકલ કરવા અથવા બનાવવા માંગે છે, તો તેણે પહેલા પેટન્ટ ધારક અથવા સંસ્થા પાસેથી પરવાનગી લેવી પડશે અને રોયલ્ટી પણ ચૂકવવી પડશે.

4 / 11
 વિશ્વ વેપાર સંગઠને પેટન્ટની મુદત 20 વર્ષ સુધી મર્યાદિત કરી છે, જોકે વિવિધ દેશોમાં પેટન્ટ માન્યતા અવધિ અલગ અલગ હોય છે. હવે આપણે જાણીએ કે, પેટન્ટ કેટલા પ્રકારના હોય છે? પેટન્ટ 2 પ્રકારના હોય છે. ઉત્પાદન પેટન્ટ અને પ્રક્રિયા પેટન્ટ.

5 / 11
ઉત્પાદન પેટન્ટમાં કોઈ વ્યક્તિ કે સંસ્થા આ ઉત્પાદનની નકલ બનાવી શકતું નથી. તેના માટે અલગ ડિઝાઈનિંગ પણ એક જેવી હોતી નથી. રંગ,આકાર,સ્વાદ બધું અલગ હોવું જોઈએ.

6 / 11
પ્રકિયા પેટન્ટમાં નવી ટેક્નોલોજી પર પેટન્ટ લેવામાં આવી શકે છે. આનો મતલબ એ છે કે, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પેટન્ટ ધારક દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રક્રિયા તકનીકનો ઉપયોગ કરીને ઉત્પાદન બનાવી શકશે નહીં.

7 / 11
હવે આ પેટન્ટ અધિકાર કઈ રીતે મળે છે? તમને જણાવી દઈએ કે, સૌથી પહેલા વ્યક્તિ કે સંસ્થાના પેટન્ટ કાર્યાલયમાં અરજી આપવી પડે છે. તમારે નવી શોધો અથવા ઉત્પાદન વિશે પણ માહિતી આપવી પડશે, જેની તપાસ પછી ઓફિસ દ્વારા કરવામાં આવશે.

8 / 11
 ત્યારબાદ પેટન્ટનો આદેશ જાહેર કરવામાં આવશે. પેટન્ટ માત્ર એજ દેશમાં લાગુ કરવામાં આવી શકે છે. જ્યાંતે પેટન્ટ થયેલ છે.

9 / 11
ઉદાહરણ તરીકે, જો ભારતમાં પેટન્ટ માટે અરજી કરવામાં આવે છે, તો તે યુએસ કે અન્ય કોઈ દેશમાં લાગુ પડશે નહીં, એટલે કે ભારતીય ઉત્પાદનની નકલ બીજા દેશમાં કરી શકાય છે.

10 / 11
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image canva)

11 / 11

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">