AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ: કઈ પરિસ્થિતિમાં સાસરિયાઓ સામે FIR લાગુ થઈ શકે છે? જાણો ઈન્ડિયન એક્ટ શું કહે છે

કાનુની સવાલ: જો સાસુ-સસરા, સસરા, દિયર, નણંદ વગેરે કોઈ સ્ત્રી એટલે કે (પત્ની/પુત્રી) ને માનસિક, શારીરિક કે ભાવનાત્મક રીતે હેરાન કરે તેના આત્મસન્માન સાથે ચેડા થાય અથવા સાસરિયાના ઘરમાં તેના માનનો નાશ થાય. તો તે સ્ત્રી સાસુ-સસરા સામે કાયદેસર રીતે કાર્યવાહી કરી શકે છે.

| Updated on: May 06, 2025 | 12:12 PM
Share
કાનુની સવાલ: સસરા પક્ષ સામે કયા કાયદા લાગુ થઈ શકે છે?: ઘરેલુ હિંસા અધિનિયમ 2005(ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ) આ કાયદા હેઠળ સ્ત્રીને શારીરિક, માનસિક, ભાવનાત્મક, આર્થિક અથવા મૌખિક હિંસાના કિસ્સામાં કાનૂની રક્ષણ મળે છે.

1 / 6
શું શામેલ છે?: દુર્વ્યવહાર અથવા અપમાન, માતા-પિતાને મળવાથી રોકવું, માનસિક તણાવ આપવો, ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપવી, દહેજની માંગણી અથવા નાણાકીય દબાણ કરવું, સાસુ, દિયર, નણંદ જોરશોરથી બોલે કે દખલ અંદાજી કરે તો કાનૂની રક્ષણ મેળવી શકે.

2 / 6
મહિલાઓ આ અધિકારો મેળવી શકે છે: સાસરિયાના ઘરમાં રહેવાનો અધિકાર (Residence Order), સાસુ-સસરાથી અંતર જાળવવાનો આદેશ (Protection Order), (Compensation Order), ભરણપોષણ (Monetary Relief)

3 / 6
ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 498A - પતિ અથવા સાસરિયા દ્વારા ક્રૂરતા (Cruelty by Husband or In-laws): જો પતિ કે સાસરિયાં પુત્રવધૂનું વારંવાર અપમાન કરે શારીરિક કે માનસિક ત્રાસ આપે (ખાસ કરીને દહેજ બાબતે) તો તે ગંભીર ગુનો બને છે. સજા: 3 વર્ષ સુધીની કેદ + દંડ તેમજ આ કલમ બિનજામીનપાત્ર છે.

4 / 6
IPC કલમ 506 – ગુનાહિત ધાકધમકી: જો સાસરિયાં સ્ત્રીને ધમકાવે છે અથવા તેને નુકસાન પહોંચાડવાની ધમકી આપશે તો આ કલમ તેમની સામે લાગુ કરવામાં આવે છે. IPC કલમ 509 – સ્ત્રીની ગરિમાનું અપમાન કરવું: જો સાસરિયાં એવા શબ્દો કે ગાળોનો ઉપયોગ કરે જેનાથી સ્ત્રીના સન્માન કે ગરિમાને ઠેસ પહોંચે તો તે ગુનો બને છે.

5 / 6
સ્ત્રીઓ શું કરી શકે છે? : મહિલા હેલ્પલાઇન: 181 અથવા 1091 પર કૉલ કરો. નજીકના પોલીસ સ્ટેશન પર FIR નોંધાવો. ઘરેલુ હિંસા કાયદા હેઠળ કોર્ટમાં અરજી કરો. સુરક્ષા અધિકારી અથવા મહિલા આયોગનો સંપર્ક કરો.  (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

6 / 6

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

g clip-path="url(#clip0_868_265)">