07 June 2026

ઓશીકાનું કવર કેટલા દિવસે બદલવું જોઈએ?

Photo Credit - Whisk

ગંદા ઓશીકાનું કવર તમારી વાળને નુકસાન પહોંચાડી શકે છે.

ખરાબ રહેલા ઓશીકાના કવરથી સ્કિન સંબંધીત બિમારી થઈ શકે છે.

સ્કિનને સારી રાખવા માટે ઓશીકાનું કવર પણ સ્વચ્છ રાખવું જોઈએ.

ઓશીકાનું કવર નિયમિત સ્વચ્છ રાખવું જરૂરી છે.

તેનાથી ચહેરા પર ખીલ અને પિમ્પલ્સમાં વધારો થતો નથી.

ઓશીકાના કવર પર જમાં થયેલા મૃત ત્વચાના કોષોથી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.

વાળ અને ચહેરા પરનું વધારાનું તેલ ઓશીકા પર જમા થઈ સ્કીનને ખરાબ કરી શકે છે.

તેલયુક્ત ત્વચા હોય તો દર 3થી 4 દિવસે ઓશીકાનું કવર બદલવું જોઈએ.

માત્ર કવર જ નહીં ઓશીકાને પણ નિયમિત સાફ કરવું જોઈએ.

ઓશીકાને સમયાંતરે તડકામાં સૂકવવાથી જીવાણુઓ દૂર થાય છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે.