Vadodara Breaking News : પાદરા પાસેના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના મોત! જુઓ Video
વડોદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ઇકો ચાલક રોંગ સાઈડ આવતા આ અકસ્માત સર્જાયો છે.
વડોદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 4 લોકોના મોતની માહિતી સામે આવી રહી છે. બસ, ઇકો ગાડી અને આઇસર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો છે. તો અન્ય 4 લોકોની હાલત ગંભીર છે અને પાંચ લોકોની હાલત અત્યંત નાજુક હોવાના સમાચાર સામે આવ્યા છે. પાંચ લોકોને વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઇકો ગાડીમાં 8 પેસેન્જર સવાર હતા.
2 દિવસ પહેલા મોરબીમાં પણ થયલો અકસ્માત
2 દિવસ પહેલા મોરબીના હળવદના ચરાડવા પાસે પણ રાતના સમયે અકસ્માત થયો હતો. જેમાં 5 લોકોએ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાઈક અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને દવાખાને લઈ જતા સમયે કારનો અકસ્માત થયો હતો.
આ પણ વાંચો, Breaking News : સુરતમાં મોટી દુર્ઘટના સર્જાય, ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4 લોકોના મોત, જુઓ Video
Published on: Jun 07, 2026 12:42 PM
Follow Us
Latest Videos
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
