06-06-2026

FIFA વર્લ્ડ કપનો નંબર 1 ગોલ સ્કોરર બનશે મેસ્સી

FIFA વર્લ્ડ કપ 2026 માં મેસ્સી પર સૌની નજર રહેશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી  આર્જેન્ટિનાનો કેપ્ટન અને  મુખ્ય ખેલાડી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી પાસે  FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બનવાની તક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી અત્યાર સુધી વર્લ્ડ કપમાં 13 ગોલ કરી ચૂક્યો છે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલનો રેકોર્ડ જર્મનીના ક્લોઝેના નામે છે,  મિરોસ્લાવ ક્લોઝેએ 16 ગોલ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બ્રાઝિલનો રોનાલ્ડો 15 ગોલ સાથે  બીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જર્મનીનો મુલર  14 ગોલ સાથે  ત્રીજા ક્રમે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

મેસ્સી 4 ગોલ કરી FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ  બનાવી શકે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM