AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો આ 5 ટ્રાન્ઝેક્શન છુપાવ્યા, તો સીધી આવશે ઇન્કમ ટેક્સની ‘નોટિસ’

ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ ખૂબ જ નજીક આવી રહી છે. હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હાઈ-ટેક AI ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે, જેના કારણે તમારી નાની ભૂલ પણ તરત પકડાઈ જશે.

| Updated on: Jun 06, 2026 | 6:14 PM
Share
ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. જણાવી દઈએ કે, 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરવું જરૂરી છે. આ તારીખ પછી રિટર્ન ભરવા પર પેનલ્ટી (દંડ) લાગશે. સાથે જ ટેક્સપેયર્સ ઘણા ફાયદાઓ પણ ગુમાવી શકે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે રિટર્ન ભરવા વિશે વિચારી રહ્યા છો, તો પહેલા કેટલીક વાતો ચોક્કસ જાણી લો. હવે રિટર્નની તપાસ માટે ડિપાર્ટમેન્ટ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સહિત ઘણી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગ્યું છે. આવી સ્થિતિમાં નાની ભૂલ પણ સરળતાથી પકડાઈ જાય છે.

1 / 5
જો કોઈ વ્યક્તિ એક ફાઇનાન્સિયલ યર (નાણાકીય વર્ષ) માં સેવિંગ્સ એકાઉન્ટ્સમાં 10 લાખ રૂપિયા કે તેથી વધુ ડિપોઝિટ કરે છે, તો તેની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જઈ શકે છે. આવી સ્થિતિમાં, જો રિટર્નમાં ટેક્સપેયરની ઇન્કમ આ ડિપોઝિટ સાથે મેચ નહીં થાય, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ નોટિસ ઇશ્યૂ કરી શકે છે.

2 / 5
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ક્રેડિટ કાર્ડના દરેક મોટા ટ્રાન્ઝેક્શનની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જાય છે. જો ઇન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવેલી તમારી ઇન્કમ તમારા ક્રેડિટ કાર્ડના ખર્ચ સાથે મેચ નહીં થાય, તો ડિપાર્ટમેન્ટ સવાલ પૂછી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલા હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનની માહિતી ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપવી જરૂરી છે. જો ટેક્સપેયરે કોઈ જમીન ખરીદી કે વેચી છે, તો તેની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે જઈ શકે છે. આવી સ્થિતિમાં, રિટર્નમાં ટ્રાન્ઝેક્શનની માહિતી ન આપનારા ટેક્સપેયરને ડિપાર્ટમેન્ટ અનેક પ્રકારના સવાલ પૂછી શકે છે.

3 / 5
ઘણા લોકો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ, બોન્ડ્સ અને શેરોમાં રોકાણ કરે છે. ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન્સ (નાણાકીય સંસ્થાઓ) આવા ટ્રાન્ઝેક્શન્સની માહિતી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મોકલે છે. જો ટેક્સપેયર આવા કોઈ હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શનની માહિતી રિટર્નમાં નહીં આપે, તો ડિપાર્ટમેન્ટ નોટિસ ઇશ્યૂ કરી શકે છે.

4 / 5
એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો કોઈ ટેક્સપેયર હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન કરે છે, પ્રોપર્ટી ખરીદે કે વેચે છે અથવા ક્રેડિટ કાર્ડથી વધુ ખર્ચ કરે છે, તો તે ગેરકાયદેસર નથી. તેણે બસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, ઇન્કમ ટેક્સ રિટર્નમાં આવી કોઈ માહિતી છુપાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. બીજું કે, તેણે દરેક ટ્રાન્ઝેક્શનની ડિટેલ અને પ્રૂફ (પુરાવા) પોતાની પાસે સાચવીને રાખવા જોઈએ, જેથી ડિપાર્ટમેન્ટ સવાલ પૂછે ત્યારે તે પુરાવા તરીકે તેને રજૂ કરી શકે.

5 / 5

ટાટાની આ તક ભૂલથી પણ ના ચુકતા… એક કંપની આપશે ‘મોટું ડિવિડન્ડ’, તો બીજી કંપની આપશે ‘ફ્રી બોનસ શેર’

Follow Us
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

g clip-path="url(#clip0_868_265)">