AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત કરતાં 10 ગણો નાનો દેશ છતાં સોનાના માર્કેટ પર મેળવ્યો ‘કબજો’, વર્ષ 2026માં આ દેશ કેમ ખરીદી રહ્યો છે ‘ટનબંધ ગોલ્ડ’?

વિશ્વ બજારમાં સોનું (Gold) ખરીદવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે ભારત-ચીન જેવા વિશાળ વસ્તી અને અર્થતંત્ર ધરાવતા દેશો મોખરે રહેતા હોય છે. જો કે, વર્ષ 2026 ની શરૂઆતમાં એક ચોંકાવનારો ડેટા સામે આવ્યો છે.

| Updated on: Jun 07, 2026 | 7:44 PM
Share
સોનું (Gold) ખરીદવાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે ભારત અને ચીન જેવા મોટા દેશોના નામ જ મગજમાં આવે છે. જો કે, હાલમાં એક એવા નાનકડા દેશે પોતાની સ્માર્ટ આર્થિક વ્યૂહરચનાથી આખા વિશ્વને ચોંકાવી દીધું છે, જેની વસ્તી ભારત કરતાં ઘણી ઓછી છે અને ક્ષેત્રફળ પણ દસ ગણું નાનું છે.

1 / 6
'પોલેન્ડ' નામનો આ યુરોપિયન દેશ વર્ષ 2026 ની શરૂઆતમાં જ સોનાની ખરીદીમાં તેજી બતાવી રહ્યો છે. આ વાર્તા માત્ર ગોલ્ડની નથી પરંતુ આર્થિક સુરક્ષા અને વ્યૂહાત્મક વિચારની છે. worlddata.info ના જણાવ્યા અનુસાર પોલેન્ડની વસ્તી આશરે 3.7 કરોડ છે, જ્યારે ભારતની વસ્તી આશરે 140 કરોડથી વધુની છે. ક્ષેત્રફળની વાત કરીએ તો, પોલેન્ડ લગભગ 3.13 લાખ ચોરસ કિલોમીટર છે, જે ભારત (32.87 લાખ ચોરસ કિલોમીટર) કરતાં આશરે 10.5 ગણું નાનું છે.

2 / 6
gold.org ના જણાવ્યા અનુસાર, વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પોલેન્ડે આશરે 31 ટન સોનું ખરીદ્યું, જે દુનિયામાં સૌથી વધુ હતું. આ સાથે તેનો કુલ ગોલ્ડ રિઝર્વ 582 ટન સુધી પહોંચી ગયો. નેશનલ બેંક ઓફ પોલેન્ડ (NBP) નો લક્ષ્યાંક 700 ટન ગોલ્ડ રિઝર્વનો છે. જાન્યુઆરી 2026માં બેંકે 150 ટન વધારાનું સોનું ખરીદવાની યોજના મંજૂર કરી, જેથી તે દુનિયાના ટોપ-10 ગોલ્ડ હોલ્ડિંગ દેશોમાં જોડાઈ શકે.

3 / 6
bloomberg.com નો રિપોર્ટ દર્શાવે છે કે, પોલેન્ડનું અર્થતંત્ર મજબૂત છે. વર્ષ 2026 માં તેની નોમિનલ GDP આશરે 1.13 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ છે. આ સેન્ટ્રલ યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર છે અને 3.3-3.5%% નો મજબૂત ગ્રોથ દર્શાવી રહ્યું છે, જે EU ફંડ્સ, પ્રાઇવેટ કન્ઝમ્પશન અને ઇન્વેસ્ટમેન્ટથી ચાલી રહ્યો છે.

4 / 6
કેન્દ્રીય બેંક ગોલ્ડને રિઝર્વનો 30% હિસ્સો બનાવવાનો લક્ષ્યાંક રાખે છે. હાલમાં આ આશરે 30% ની આસપાસ પહોંચી ચૂક્યો છે. આ ડાયવર્સિફિકેશન યુએસ ડોલર પરની નિર્ભરતા ઓછી કરવા અને જિયોપોલિટિકલ રિસ્ક (ખાસ કરીને NATO ના પૂર્વીય ફ્લેન્ક પર) થી સુરક્ષા માટે છે. પોલેન્ડ પહેલા પણ ગોલ્ડ ખરીદી રહ્યું હતું પરંતુ વર્ષ 2026માં તેની રફતાર વધી. Q1માં તે Uzbekistan અને China જેવા દેશોથી આગળ રહ્યું. એપ્રિલમાં પણ 14 ટન ખરીદ્યું. પોલેન્ડનો કેસ દર્શાવે છે કે, સાઈઝ કરતાં વધુ મહત્વપૂર્ણ આર્થિક વ્યવસ્થાપન અને દૂરદર્શિતા છે.

5 / 6
પોલેન્ડ જેવા દેશો રિઝર્વને મજબૂત કરીને પોતાની જાતને સુરક્ષિત બનાવી રહ્યા છે. ભારત પણ મોટો ગોલ્ડ ખરીદદાર છે પરંતુ પોલેન્ડની ઝડપી વ્યુહરચના ધ્યાન આપવા જેવી છે.

6 / 6

‘સોના’ પર આવ્યા સૌથી ‘મોટા સમાચાર’! દુનિયા આખી જોતી રહી ગઈ અને ચીને કરી દીધો ‘ખેલ’, આ એક નિર્ણયથી ગ્લોબલ માર્કેટ હચમચી ગયું

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">