(Credit Image : Twitter )

07  : June

ભારતીય મહિલા ક્રિકેટરો મેદાન પર માત્ર રેકોર્ડ તોડી રહી છે

(Credit Image : Twitter ))

તેમજ નવા રેકોર્ડ બનાવી પણ રહી છે

મિતાલી રાજ

(Credit Image : Twitter ))

મહિલા ક્રિકેટર કરોડોની સંપત્તિની માલિક છે

સંપત્તિ

(Credit Image : Twitter ))

રિપોર્ટ મુજબ મિતાલી રાજ 45 કરોડની કુલ સંપત્તિ સાથે સૌથી પૈસાદાર ખેલાડી છે

પૈસાદાર ખેલાડી

(Credit Image : Twitter ))

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેમનું વર્ચસ્વ અકબંધ રહ્યું છે

સંન્યાસ

(Credit Image : Twitter ))

મિતાલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, કોમેન્ટ્રી,  અને વિવિધ ક્રિકેટ પ્રોજેક્ટ્સ દ્વારા પૈસા કમાય છે

કમાણી

(Credit Image : Twitter ))

મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો

જન્મ

(Credit Image : Twitter ))

મિતાલી રાજે 10 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરુ કર્યું

ક્રિકેટ

(Credit Image : Twitter ))

 મોટા ભાઈ સાથે પ્રાથમિક શાળામાં ક્રિકેટ કોચિંગ મેળવ્યું

કોચિંગ

(Credit Image : Twitter ))

8 જૂન 2022ના રોજ મિતાલી રાજે તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી

નિવૃત્તિ