AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ekta Kapoor Birthday : વર્ષની કમાણી 30 કરોડ, બંગલો 25 કરોડનો ટીવીની ગોડમધરની નેટવર્થ જાણો, જુઓ ફોટો

ટીવી ક્વિન એકતા કપૂરનો આજે 51મો જન્મદિવસ છે. એકતા કપૂર કરોડો રુપિયાની માલકિન છે. તો ચાલો આજે તેના કાર કલેક્શનથી લઈ ઘર અને સંપત્તિ વશે જાણીએ.

| Updated on: Jun 07, 2026 | 12:37 PM
Share
ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની વાત આવે ત્યારે એકતા કપૂરનું નામ પહેલા આવે છે. તે છેલ્લા 3 દશકાથી નાના પડદાની દુનિયાને પ્રભાવિત કરી છે. તે કન્ટેન ક્વિન તરીકે પણ ફેમસ છે. તો આજે એકતા કપૂરના નેટવર્થ વિશે જાણીશું.

1 / 6
એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975ના રોજ થયો છે. તેની કંપની બાલાજી ટેલિફિલ્મસે ભારતીય ટીવીને એવા શો આપ્યા છે. જેમણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. તેમજ ઘરે ઘરે ઓળખ મેળવી છે.અભિનેતાની દીકરીએ ઈન્ડ્સ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે.

2 / 6
રિપોર્ટ અનુસાર તે કરોડોની માલકિન છે. તેની નેટવર્થ 95 કરોડ છે. આ સિવાય તેની વર્ષની કમાણી 30 કરોડ રુપિયાની છે. એકતા કપુરની પાસે જગુઆર, મર્સિડિસ બેઝ જેવી મોંધી ગાડીઓ છે. તેમણે લગ્ન કર્યા નથી પરંતુ તે એક દીકરાની માતા છે.

3 / 6
એકતા કપૂરના ધરની કિંમત 25 કરોડ રુપિયા છે. આ સિવાય ટીવી ક્વિનનું 30 કરોડ રુપિયાનું લક્ઝરી એપાર્ટમેન્ટ છે. એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મનું કમર્શિયલ હેડક્વાર્ટર મુંબઈના અંધેરીમાં સ્થિત છે. જેની કિંમત અંદાજે 60 કરોડ રુપિયા છે.

4 / 6
તમને જણાવી દઈએ કે, એકતા કપૂરની પાસે કરોડો રુપિયાની કાર છે. આ સિવાય એકતા કપૂરે હાલમાં એક લક્ઝરી જ્વેલરી સેક્ટરમાં એન્ટ્રી કરી છે. તેમમે લૈબ-ગ્રોન ડાયમંડ બ્રાન્ડ એકત્રા જ્વેલસની સાથે પાર્ટનરશિપ કરી છે.

5 / 6
સુપરસ્ટાર જિતેન્દ્રના વારસાને એકતા કપૂર આગળ વધારી રહી છે. એકતા કપૂરે ઈન્ડસ્ટ્રીમાં ખુબ મોટું નામ કમાયું છે. તે એટલી લોકપ્રિય છે કે, ઈન્ડસ્ટ્રીના લોકો તેને પરિવારનો ભાગ માને છે. તેમણે અનેક સ્ટારને મોટું પ્લેટફોર્મ પણ આપ્યું છે. (All Photo : PTI)

6 / 6

પિતાના એક ઠપકાથી આ રીતે બોલિવુડ સહિત ટેલિવિઝન ક્વિન બની એકતા કપૂર, 1 બાળકની છે માતા અહી ક્લિક કરો

Follow Us
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ

અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો

થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ

અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video

TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત

વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે

રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય

રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી

તાપી જિલ્લામાં મેઘરાજાએ કરી એન્ટ્રી, પાકને મળ્યું નવજીવન ! Video

અમદાવાદમાં જાહેર માર્ગ પર જન્મદિનની ઉજવણીનો વાયરલ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">