AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા 5 કેપ્ટન, 26 વર્ષના ખેલાડીએ દિગ્ગજોને પાછળ છોડી દીધા

શુભમન ગિલે અફઘાનિસ્તાન વિરુદ્ધ પોતાના ટેસ્ટ કરિયરમાં 11 મી અને કેપ્ટન રુપે છઠ્ઠી સદી ફટકારી હતી. તો ચાલો આજે આપણે જોઈએ કે, ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારા 5 કેપ્ટન કોણ છે.

| Updated on: Jun 07, 2026 | 8:55 AM
Share
શુભમન ગિલે ભારત માટે અફઘાનિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી. મેચ ના પહેલા જ દિવસે ગિલે 138 બોલ પર સદી ફટકારી હતી. આ ટેસ્ટમાં તેની 11મી અને કેપ્ટનના રુપે છઠ્ઠી સદી છે. ગત્ત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા રોહિત શર્માએ સંન્યાસ લીધા બાદ ગિલને ટીમ ઈન્ડિયાની કમાન મળી હતી. તે કેપ્ટનના રુપમાં ભારત માટે સૌથી વધારે સદી ફટકાવના મામલે દિગ્ગજોથી આગળ નીકળી ગયો છે. તો ચાલો આજે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધારે સદી ફટકાવનાર 5 કેપ્ટનો વિશે જાણીએ.

1 / 6
 વિરાટ કોહલી ટેસ્ટમાં સૌથી વધારે સદી ફટકાવનાર ભારતીય કેપ્ટન છે. 68 ટેસ્ટમાં વિરાટ કોહલીના બેટમાંથી 20 સદી આી હતી. આ દરમિયાન તેની સૌથી મોટી ઈનિગ્સ 254 રનની છે.

2 / 6
1976માં સુનીલ ગાવસ્કરને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ મળી હતી.1985 સુધી તેમણે 47 મેચમાં ટીમની કમાન સંભાળી હતી. આ દરમિયાન તેના બેટમાંથી 11 સદી આવી હતી. તે આ લિસ્ટમાં બીજા સ્થાને છે.

3 / 6
1990 થી 1999 વચ્ચે મોહમ્મદ અઝહરુદ્દીને ભારત માટે 47 ટેસ્ટ મેચમાં કમાન સંભાળી હતી. આ દરમિયાન તેમણે 44ની સરેરાશથી 2856 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી 9 સદી આવી છે.

4 / 6
મહાન બેટ્સમેન સચિન તેંડુલકરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ કોઈ મોટો કમાલ કરી શકી નથી. 25 ટેસ્ટ મેચમાં સચિને ભારત માટે 51થી વધારે સરેરાશથી 2054 રન બનાવ્યા છે. 7 સદી ફટકારી છે.

5 / 6
ગિલ કેપ્ટનની રુપમાં હાલમાં પોતાની 9મી મેચ રમી રહ્યો છે. 15 ઈનિગ્સમાં ગિલે 6 સદી ફટકારી છે. તેમણે પોતાની પહેલી જ સીરિઝમાં ઈંગ્લેન્ડમાં 4 સદી ફટકારી હતી. એક સદી વેસ્ટઈન્ડિઝ સામે અને એક સદી અફઘાનિસ્તાન સામે ફટકારી છે.

6 / 6

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે. અહી ક્લિક કરો

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી

ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ

NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?

5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video

નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video

સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ

સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ

g clip-path="url(#clip0_868_265)">