AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિદેવ ખોલશે કુબેરનો ભંડાર! 138 દિવસ સુધી આ 4 રાશિના જાતકો પર થશે ‘નોટોનો વરસાદ’, એક ઉલ્ટી ચાલથી નસીબ પલટાશે

જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2026માં શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે, જેને સામાન્ય ભાષામાં 'શનિની ઉલ્ટી ચાલ' પણ કહેવાય છે. શનિની આ ચાલ 4 રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થશે અને તેમના કરિયર તેમજ આવકમાં મોટો ઉછાળો લાવશે.

| Updated on: Jun 06, 2026 | 5:45 PM
Share
શનિ જ્યારે પોતાની વક્રી ચાલ શરૂ કરે છે, ત્યારે તેને શનિની ઉલ્ટી ચાલ (વક્રી થવું) તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2026માં શનિ 27 જુલાઈએ વક્રી થવા જઈ રહ્યા છે, જે 11 ડિસેમ્બર 2026 સુધી આ જ સ્થિતિમાં રહેશે. 138 દિવસ સુધી 'ઉલ્ટી ચાલ' ચાલવા દરમિયાન શનિ 4 રાશિના જાતકોને કરિયરમાં સારો લાભ આપશે. ટૂંકમાં, આ 4 રાશિઓની આવકમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે.

1 / 6
મેષ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' લકી સાબિત થશે. મેષ રાશિના જાતકોને કરિયરમાં અઢળક લાભ મળશે તેવી આશા છે. જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા હતા, તો આ સમયગાળા દરમિયાન તમને ક્યાંકથી સારી ઓફર આવી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને સેલેરીમાં સારો વધારો થવાની આશા છે. વધુમાં ભાગીદારીના કાર્યોમાં સારો નફો થશે.

2 / 6
મિથુન રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાલ ખૂબ જ શુભ સાબિત થશે. બિઝનેસમાં બમ્પર ઉછાળો જોવા મળશે. બીજું કે, જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમનું સપનું આ સમયગાળામાં પૂરું થઈ શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઇનલ થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય વિદેશમાં નોકરી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે અને અચાનક ધન પ્રાપ્તિના યોગ બનશે.

3 / 6
સિંહ રાશિના જાતકો માટે શનિની 'ઉલ્ટી ચાલ' ખૂબ જ લાભદાયી સાબિત થશે. પૈતૃક સંપત્તિમાંથી સારો લાભ મળી શકે છે. જો તમે નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ કાર્ય માટે શનિના વક્રી ગોચરનો સમયગાળો શુભ સાબિત થશે. ખાસ વાત એ છે કે, કાર્યસ્થળ પર તમને કોઈ મોટો પ્રોજેક્ટ મળી શકે છે.

4 / 6
ધન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. કોઈ જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. વધુમાં આવકના કાયમી સ્ત્રોત બનશે. કોઈ જૂના રોકાણમાંથી સારું ધન મેળવવામાં સફળ રહેશો અને જીવનસાથીનો દરેક કામમાં સહયોગ મળશે.

5 / 6
જો તમે શનિને મજબૂત કરવા માંગો છો, તો દર શનિવારે સાંજના સમયે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો જરૂર પ્રગટાવો. વધુમાં શનિવારે હનુમાન ચાલીસાના પાઠ જરૂર કરો. શનિવારના દિવસે કાળી અડદ, કાળા કપડાં, કાળા તલ, છત્રી કે લોખંડની વસ્તુઓનું દાન કરવાથી પણ શનિ ગ્રહને મજબૂત કરી શકાય છે.

6 / 6

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati એક પણ વાતની સત્યતાનું પ્રમાણ આપતું નથી.)

બ્રહ્માંડમાં સર્જાશે અદ્ભુત સંયોગ… 8 જૂનની રાતથી આ 3 રાશિના જાતકોની સૂતેલી કિસ્મત જાગી જશે, દરેક કામમાં મળશે સફળતા

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">