AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Maps Trick : Google Mapsની આ સિક્રેટ સેટિંગથી મુસાફરી દરમિયાન થશે પેટ્રોલ-ડીઝલની બચત!

મોટાભાગે લોકો અજાણ્યા રસ્તા પર Google Mapsનો ઉપયોગ કરે છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે Google Mapsમાં એવું એક ખાસ ફીચર પણ છે જે તમારી કારનું ઇંધણ બચાવવામાં મદદ કરી શકે છે.

| Updated on: Jun 07, 2026 | 2:00 PM
Share
આજના સમયમાં સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. સતત વધી રહેલા ભાવ વચ્ચે Google Mapsનું આ ફીચર રોજ મુસાફરી કરનારા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. Google Mapsમાં Fuel-Efficient Routes નામનું એક ફીચર આપવામાં આવ્યું છે. આ ફીચર એવો પણ માર્ગ સૂચવે છે જ્યાં ઓછામાં ઓછું ઇંધણ ખર્ચાય.

1 / 6
આ ફીચર Android અને iPhone બંનેમાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે લોકો શોર્ટકટ અથવા તો ઓછો સમય લાગતો રસ્તો પસંદ કરે છે. પરંતુ આ ફીચર એવો રૂટ પણ શોધે છે જ્યાં ઇંધણની વધુ બચત થતી હોય. Google Maps અનેક બાબતોને ધ્યાનમાં રાખે છે. આમાં રસ્તા પર ટ્રાફિકની સ્થિતિ, રસ્તાના ઉતાર-ચઢાવ, કુલ અંતર, ગાડીની સ્પીડ.

2 / 6
Google Mapsઅનુસાર, વિવિધ પ્રકારના એન્જિન માટે ઇંધણ બચાવવાની રીતો પણ અલગ હોઈ શકે છે. ડીઝલ કાર સામાન્ય રીતે હાઇવે પર વધુ માઇલેજ આપે છે. હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો શહેરના ટ્રાફિકમાં વધુ અસરકારક સાબિત થાય છે. જો યુઝર એન્જિનનો પ્રકાર પસંદ ન કરે તો Google Mapsડિફોલ્ટ રીતે પેટ્રોલ વાહન માનીને રૂટ સૂચવે છે. તેથી યોગ્ય એન્જિન પ્રકાર પસંદ કરવાથી વધુ ચોક્કસ માર્ગ મળી શકે છે.

3 / 6
આ ફીચર શરૂ કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે. સૌપ્રથમ Google Maps ખોલો. ઉપર દેખાતા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરો ત્યારબાદ Settingsમાં જાઓ. Navigation પર ક્લિક કરો પસંદ કરો. Route Options પર ટૅપ કરો. Prefer Fuel-Efficient Routes વિકલ્પને ઑન કરો. ત્યારબાદ તમારા વાહનનો પ્રકાર સિલેક્ટ કરો જેમ કે પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અથવા ઇલેક્ટ્રિક.

4 / 6
પેટ્રોલ-ડીઝલની અને પૈસાની બચત તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ અને મુસાફરીના રૂટ પર આધાર રાખે છે. Google Mapsનું કહેવું છે કે આ ફીચર ભારે ટ્રાફિક, વારંવાર બ્રેક મારવાની સ્થિતિ અને મુશ્કેલ રસ્તાઓથી દૂર રાખીને ઇંધણનો વપરાશ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Car Mileage Tips : કારનું માઇલેજ વધારવું છે? અપનાવો આ 5 સરળ ડ્રાઇવિંગ ટિપ્સ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી

વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!

કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video

ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video

અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ

નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર

સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ

હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!

એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !

આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">