AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારા ટોપ-5 ભારતીય

વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં સ્થાન બનાવનાર સૌથી યુવા બેટ્સમેન બની ચૂક્યો છે. હવે આયરલેન્ડ વિરુદ્ધ પહેલી મેચમાં રમશે. તો ચાલો આજે આપણે સૌથી નાની ઉંરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ખેલાડીઓ વિશે જાણીએ.

| Updated on: Jun 07, 2026 | 10:42 AM
Share
15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ભારતીય ટી20 ટીમમાં જગ્યા મળી ગઈ છે. વૈભવ સૂર્યવંશીને આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ સિવાય એશિયન ગેમ્સ 2026માં ભાગ લેનાર ભારતીય ટીમમાં સામેલ થયો છે.

1 / 6
વૈભવ સૂર્યવંશીને જેવો ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો તો ભારતીય ટીમમાં સૌથી નાનો ઉંમરનો પહેલો ખેલાડી બની ગયો છે. વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષ 71 દિવસમાં ભારતીય ટીમમાં સ્થાન બનાવ્યું છે. તેની પાસે સચિનનો રેકોર્ડ તોડવાની એક શાનદાર તક છે.

2 / 6
 ભારતને આયરલેન્ડ પ્રવાસ પર 2 મેચની ટી20 સીરિઝ ભાગ લેવાનો છે. પહેલી ટી20 મેચ 26 જૂનના રોજ રમાશે. જો વૈભવ સૂર્યવંશીને આ મેચ રમવાની તક મળે છે. તો તે 15 વર્ષ 91 દિવસની નાની ઉંમરમાં ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરશે. તે સચિનને પાછળ છોડશે.

3 / 6
 ભારત માટે વર્ષ 1989માં 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં ડેબ્યુ કર્યું હતુ. જોવાની વાત એ છે કે, વૈભવને રમવાની તક મળે છે કે, નહિ તે તેના ડેબ્યુ પર છે.

4 / 6
આમ તો હાલમાં ભારત તરફથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યુ કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

5 / 6
સિચન તેંડુલકરે 16 વર્ષ 205 દિવસમાં ડેબ્યુ કર્યું હતુ. બીજા નંબર પર પિયુષ ચાવલાએ 17 વર્ષ 75 દિવસની ઉંમરમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતુ. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર શિવરામાકૃષ્ણન છે. જેમણે 17 વર્ષ 118 દિવસમાં ભારત માટે ડેબ્યુ કર્યું હતુ. ચોથા નંબર પર પૃથ્વી શો પાંચમાં નંબર પર મનિંદર સિંહ છે. (All Photo : PTI)

6 / 6

આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">