ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે,
સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.75 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે,
એસએસ વેલ્થસ્ટ્રીટના સ્થાપક સુગંધા સચદેવાએ અંદાજ લગાવ્યો છે કે આગામી બે વર્ષની અંદર જ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2 લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે.
હાલમાં સોનું ખરીદવા પર 3 ટકા જીએસટી લાગે છે અને વેચતી વખતે પણ ટેક્સનો બોજ હોવાથી લોકો સોનું વેચવાનું ટાળે છે.
વેચવા પર જીએસટીમાં ઘટાડો કરે અને થોડા સમય માટે કેપિટલ ગેઈન ટેક્સ હટાવી લે, તો બજારમાં મોટા પ્રમાણમાં સોનું પાછું આવી શકે છે
સોનાના વધતા ભાવો વચ્ચે હવે રોકાણકારો ફિઝિકલ ગોલ્ડના બદલે ગોલ્ડ ઇટીએફ અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી રહ્યા છે.
વ્યક્તિએ પોતાના રોકાણ પોર્ટફોલિયોનો આશરે 5 ટકા હિસ્સો ગોલ્ડ ફંડ્સમાં રાખવો જોઈએ.
ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે
રોકાણકારો ભૌતિક સોનું રાખ્યા વગર જ શેરબજારની જેમ ડિજિટલ સોનામાં ટ્રેડિંગ કરી શકે છે.
FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ
Plant In Pot: શું તમારે ઘરે સ્નેક પ્લાન્ટ મુરઝાઈ રહ્યો છે ? જાણો છોડને કાયમ માટે હરોભરો રાખવાનો દેશી નુસખો
સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદેલી ઇ-રિક્ષાઓ બની શોભાના ગાંઠિયા, ખોટા બિલ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું