AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: કેપ્ટન શુભમન ગિલની દમદાર સદી, કોચ ગંભીરની બરાબરી કરી, ધોની અને ગાંગુલીને પાછળ છોડ્યા

IND vs AFG ટેસ્ટ: ભારતીય કેપ્ટન શુભમન ગિલે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના પહેલા દિવસે કેપ્ટન ઈનિંગ રમી હતી. તેણે દમદાર સદી ફટકારી હતી અને પહેલા દિવસની રમતના અંતે અણનમ રહ્યો હતો. આ ઈનિંગ દરમિયાન તેણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી હતી એન દિગ્ગજો પાછળ છોડ્યા હતા.

| Updated on: Jun 06, 2026 | 6:19 PM
Share
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે 138 બોલમાં શાનદાર સદી ફટકારી.

1 / 5
પ્રથમ દિવસના અંતે તે 103 રન બનાવી અણનમ રહ્યો અને ટીમ ઈન્ડિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

2 / 5
આ સદી સાથે શુભમન ગિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 20મી સદી પૂર્ણ કરી અને સૌથી વધુ સદી મામલે ભારતના હેડ કોચ ગૌતમ ગંભીરની બરાબરી કરી.

3 / 5
ગિલની ટેસ્ટ કેપ્ટન તરીકે આ છઠ્ઠી સદી હતી. આ સાથે તેણે કેપ્ટન તરીકે સૌથી વધુ સદી મામલે ધોની અને ગાંગુલીને પાછળ છોડ્યા.

4 / 5
મહેન્દ્ર સિંહ ધોની અને સૌરવ ગાંગુલીએ કેપ્ટન તરીકે પાંચ-પાંચ ટેસ્ટ સદી ફટકારી હતી, ગિલ હવે બંનેથી આગળ નીકળી ગયો. (PC:PTI/X)

5 / 5

Breaking News: સદી ફટકાર્યા બાદ તૂટી ગયું કેએલ રાહુલનું દિલ, 12 મહિનામાં ત્રીજી વખત થઈ આ ભૂલ

Follow Us
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો

એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video

કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">