AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ઘરોમાં સંતાયેલું છે 32,000 ટનથી વધુ સોનું! આગામી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા….

સોનાના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થવા છતાં દેશમાં તેની માંગમાં કોઈ ઘટાડો થયો નથી. બિઝનેસ ટુડે ઇન્ડિયાના એક સેમિનારમાં આર્થિક નિષ્ણાતોએ દાવો કર્યો છે કે જો ભારતીય ઘરોમાં પડી રહેલું સોનું માર્કેટમાં પાછું ફરે તો દેશની આયાત પરની નિર્ભરતા ખતમ થઈ શકે છે. સાથે જ આગામી વર્ષોમાં સોનું નવી ઐતિહાસિક સપાટી વટાવશે તેવા સંકેતો આપ્યા છે.

| Updated on: Jun 06, 2026 | 9:48 PM
Share
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું સોનું વિદેશથી આયાત કરે છે, જેની સીધી અસર દેશના આયાત બિલ અને રૂપિયાના મૂલ્ય પર પડે છે. મેહરાસન્સ જ્વેલર્સના એમડી અજય મેહરાના જણાવ્યા અનુસાર, જ્યારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.75 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો હતો, ત્યારે પણ દેશમાં સોનાના વપરાશમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો ન હતો. વર્તમાન સમયમાં પણ કિંમતો 1.50 લાખથી 1.60 લાખ રૂપિયાની આસપાસ હોવા છતાં માંગ સતત વધી રહી છે.

1 / 5
શું સોનાનો ભાવ 2 લાખ રૂપિયાને પાર જશે? નિષ્ણાતોના મતે લાંબા ગાળે સોનાના ભાવમાં તેજીનો માહોલ જ રહેશે. મુથૂટ એક્ઝિમના સીઈઓ કીયુર શાહનું માનવું છે કે છેલ્લા એક દાયકાના ટ્રેન્ડને જોતા આગામી પાંચ વર્ષમાં સોનાના ભાવ બમણા થઈ શકે છે. જ્યારે એસએસ વેલ્થસ્ટ્રીટના સ્થાપક સુગંધા સચદેવાએ અંદાજ લગાવ્યો છે કે આગામી બે વર્ષની અંદર જ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 2 લાખ રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે.

2 / 5
ટેક્સમાં રાહત મળે તો વધી શકે છે ગોલ્ડ રિસાયકલિંગ, એક્સપર્ટ્સનું કહેવું છે કે ઘરોમાં રાખેલા સોનાને બજારમાં પાછું લાવવા માટે ટેક્સના માળખામાં ફેરફાર કરવો જરૂરી છે. હાલમાં સોનું ખરીદવા પર 3 ટકા જીએસટી લાગે છે અને વેચતી વખતે પણ ટેક્સનો બોજ હોવાથી લોકો સોનું વેચવાનું ટાળે છે. જો સરકાર સોનાના બાર અને સિક્કા વેચવા પર જીએસટીમાં ઘટાડો કરે અને થોડા સમય માટે કેપિટલ ગેઈન ટેક્સ હટાવી લે, તો બજારમાં મોટા પ્રમાણમાં સોનું પાછું આવી શકે છે અને ગોલ્ડ રિસાયકલિંગને વેગ મળશે.

3 / 5
ગોલ્ડ ફંડ અને ડિજિટલ ગોલ્ડ તરફ વધતો ઝુકાવ, સોનાના વધતા ભાવો વચ્ચે હવે રોકાણકારો ફિઝિકલ ગોલ્ડના બદલે ગોલ્ડ ઇટીએફ (Gold ETF) અને ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ તરફ વળી રહ્યા છે. નિષ્ણાતો સલાહ આપે છે કે દરેક વ્યક્તિએ પોતાના રોકાણ પોર્ટફોલિયોનો આશરે 5 ટકા હિસ્સો ગોલ્ડ ફંડ્સમાં રાખવો જોઈએ. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસીટ્સ (EGR) ને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે, જેનાથી રોકાણકારો ભૌતિક સોનું રાખ્યા વગર જ શેરબજારની જેમ ડિજિટલ સોનામાં ટ્રેડિંગ કરી શકે છે.

4 / 5
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

5 / 5

ધમાકેદાર રિટર્ન આપનારો શેર અચાનક ગગડ્યો! માર્કેટ એક્સપર્ટે આપ્યો ‘નવો ટાર્ગેટ’, આ લેવલ પર નજર રાખજો

Follow Us
Breaking News : રાણીપ હત્યા કેસમાં 8 આરોપીઓ ઝડપાયા

ગંભીરા બાદ ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી

ઉના નજીક ખેતરોમાં વનરાજાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ- Video વાયરલ

ગુજરાતમાં એક ફોન કરો ને દારૂ, ડ્રગ્સની હોમ ડિલિવરી થઈ જાય- ગેનીબેન

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે ખેડૂતોની દિલ્હી કૂચ, જુઓ Video

સુરત એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરોએ ઉગામ્યુ હડતાળનું શસ્ત્ર - Video

AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી

જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ

g clip-path="url(#clip0_868_265)">