AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ક્રિકેટરો એક ટેસ્ટ મેચમાંથી કેટલું કમાય છે? બેન્ચ પર બેસનારા ખેલાડીઓની કમાણી જાણીને હોશ ઊડી જશે

દુનિયાભરમાં ભારતીય ક્રિકેટરો પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ અને કરોડોની કમાણી માટે જાણીતા છે. એવામાં શું તમે જાણો છો કે, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને માત્ર એક જ ટેસ્ટ મેચ રમવાના કેટલા પૈસા મળે છે?

| Updated on: Jun 07, 2026 | 7:16 PM
Share
ભારતીય ક્રિકેટરો વાર્ષિક કમાણીની બાબતમાં દુનિયાના મોટાભાગના દેશોના ખેલાડીઓ કરતા આગળ છે. બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટરોને 3 વર્ગોમાં વહેંચ્યા છે અને આ મુજબ જ ખેલાડીઓને વાર્ષિક પગાર મળે છે. વન-ડે અને ટી-20ની સરખામણીમાં ટેસ્ટ મેચ વધુ થકવી દેનારી હોય છે અને તે પાંચ દિવસ સુધી ચાલે છે. એવામાં સવાલ એ છે કે, શું એક ટેસ્ટ મેચ રમવા માટે ખલાડીઓને પૈસા પણ વધુ મળે છે?

1 / 5
મળતી માહિતી મુજબ, એક ટેસ્ટ મેચ રમવા માટે ભારતીય ખેલાડીઓને 15 લાખ રૂપિયાની મેચ ફી મળે છે. આ પૈસા તેમને બીસીસીઆઈ તરફથી મળતા વાર્ષિક પગારથી અલગ મળે છે. બીસીસીઆઈની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ખેલાડીઓને ગ્રેડ એ (5 કરોડ), ગ્રેડ બી (3 કરોડ) અને ગ્રેડ સી (1 કરોડ) ના હિસાબથી સેલેરી આપવામાં આવે છે. આ 15 લાખ રૂપિયાની મેચ ફી ઉપરાંત પણ ખેલાડીઓને ઇન્સેન્ટિવ મળે છે.

2 / 5
માર્ચ 2024માં બીસીસીઆઈએ ટેસ્ટ ક્રિકેટમાં નવી ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરી હતી. યુવા ખેલાડીઓ રેડ બોલ ક્રિકેટ તરફ આકર્ષિત થાય, બોર્ડે આ જ ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હતો. આ ઇન્સેન્ટિવ ખેલાડીઓને વર્ષભરમાં મેચોની સંખ્યાના આધારે મળે છે.

3 / 5
ધારી લો કે, એક ટેસ્ટ પ્લેયર એક સીઝનમાં 50 ટકાથી વધુ ટેસ્ટ મેચોમાં રમે છે, તો પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો રહેલા ખેલાડીને 30 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે, જ્યારે ખેલાડી પ્લેઇંગ ઇલેવનથી બહાર છે પરંતુ 50 ટકાથી વધુ મેચોમાં સ્ક્વોડનો હિસ્સો રહ્યો તો તેને 15 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે.

4 / 5
જો કોઈ ખેલાડી એક સીઝનમાં 75 ટકાથી વધુ ટેસ્ટ મેચ રમે છે, તો પ્લેઇંગ ઇલેવનવાળા પ્લેયરને 45 લાખ રૂપિયા અને નોન-પ્લેઇંગ ઇલેવન ખેલાડીને 22.5 લાખ રૂપિયાનું ઇન્સેન્ટિવ મળશે. ધારી લો કે, કોઈ ખેલાડી એક સીઝનમાં 10 ટેસ્ટ મેચ રમે છે, તો તે 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે.

5 / 5

Breaking News: ભારતીય જમીન પર અફઘાન બોલરે રચ્યો ‘નવો ઇતિહાસ’, 23 વર્ષના યુવાએ એકલા હાથે પોતાની ટીમનો ‘મોરચો’ સંભાળ્યો

Follow Us
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર

g clip-path="url(#clip0_868_265)">