AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વૈભવ સૂર્યવંશી એવું તો શું ખાય છે કે, બોલરોના છક્કા છુટી જાય છે? 15 વર્ષની ઉંમરે ક્યાંથી આવે છે આવી ‘એનર્જી’?

પોતાની તોફાની બેટિંગથી દિગ્ગજોને ચોંકાવી દેનાર વૈભવે આ નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. એવામાં શું તમે જાણો છો કે, મેદાન પર મોટા-મોટા સિક્સર મારનાર આ 'બેબી બોસ'ની આટલી ઊર્જા અને તાકાતનું રાજ શું છે?

| Updated on: Jun 07, 2026 | 5:34 PM
Share
15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની તોફાની બેટિંગથી ધૂમ મચાવી દીધી છે. સચિન તેંડુલકરથી લઈને સુનીલ ગાવસ્કર સુધીના દરેક વ્યક્તિ વૈભવના ફેન બની ગયા છે. આટલી નાની ઉંમરે વૈભવે જે રીતે ઇન્ટરનેશનલ બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી, તેનાથી દરેક વ્યક્તિ હેરાન છે.

1 / 6
આ જ કારણે દરેકને એ વાતની ઉત્સુકતા છે કે, જે ઉંમરે બાળકો પોતાના ખભા પર સ્કૂલનું દફતર ઉઠાવે છે, તે ઉંમરે સૂર્યવંશી બોલરોની ધોલાઈ કરવાની તાકાત ક્યાંથી લાવે છે? આખરે 15 વર્ષના આ બેબી બોસની એનર્જીનું રાજ શું છે?

2 / 6
જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશીને જેટલી બેટિંગ કરવી પસંદ છે, તેટલો જ તે ખાવાનો પણ શોખીન છે. ખાસ કરીને વૈભવ નોનવેજ ફૂડ ખૂબ એન્જોય કરે છે. વૈભવે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેને મટન ખાવું ખૂબ પસંદ છે. આ સિવાય ચિકન અને ફિશની અલગ-અલગ ડિશ પણ વૈભવ હોંશે હોંશે ખાય છે. નોનવેજ ફૂડ સિવાય વૈભવ મીઠાઈઓનો પણ શોખીન છે.

3 / 6
વૈભવની ફેવરિટ મીઠાઈની વાત કરીએ તો, તે પીળા રંગનો રાજભોગ છે. વૈભવની સામે જો 'રાજભોગ' હોય તો પછી તે પોતાની જાતને રોકી શકતો નથી. આઈપીએલ 2026 (IPL 2026) સંપૂર્ણપણે વૈભવ સૂર્યવંશીના નામે રહી. જો કે, દુર્ભાગ્યે વૈભવની ટીમ રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ન પહોંચી શકી. વૈભવે રાજસ્થાન માટે આખી સીઝનમાં સૌથી વધુ રન બનાવ્યા.

4 / 6
વૈભવના નામે આઈપીએલ 2026ની 16 મેચોમાં 776 રન છે, જેના માટે તેને ઓરેન્જ કેપ આપવામાં આવી. આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી. જણાવી દઈએ કે, વૈભવ પ્લેઓફમાં બે વાર સદીની નજીક પહોંચી ગયો હતો પણ કિસ્મતે તેનો સાથ ના આપ્યો અને સદી ચૂકી ગયો.

5 / 6
આઈપીએલ 2026માં ઓરેન્જ કેપ જીતવા ઉપરાંત સીઝનમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. વૈભવે આ સીઝનમાં કુલ 72 છગ્ગા લગાવ્યા. આ બાબતમાં તેણે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. આઈપીએલ 2026માં સિક્સર લગાવવાના મામલામાં વૈભવની આસપાસ પણ કોઈ નથી.

6 / 6

Breaking News : વૈભવ પાસે સચિનનો રેકોર્ડ તોડવાની તક, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારા ટોપ-5 ભારતીય

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">