AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : શું જમાઈને સસરાની મિલકતમાં હિસ્સો મળી શકે છે? કાયદો શું કહે છે તે જાણો

ભારતના સંબંધો ગમે તેવા ઉંડા કેમ ન હોય પરંતુ જ્યારે વાત સંપત્તિના અધિકારોની આવે છે. તો કાનુની નિયમો મહત્વ ધરાવે છે.આવો જ સંબંધ સસરા અને જમાઈનો હોય છે. તમારા લોકોના મનમાં પણ સવાલ આવતો હશે કે, શું જમાઈ કાનુની રુપથી સસરાની પ્રોપર્ટીમાં ભાગ માંગી શકે છે? ચાલો કાનુની સવાલમાં વિસ્તારથી જાણીએ.

| Updated on: Oct 08, 2025 | 7:15 AM
Share
ભારતીય સંસ્કૃતિમાં સસરા અને જમાઈના સંબંધોને હંમેશા પિતા અને પુત્રના સંબંધો જેવો માનવામાં આવે છે. આ સંબંધ માત્ર સામાજિક નહી પરંતુ કાનુની રુપથી પણ માન્ય રહે છે. તમે ક્યારેય વિચાર્યું કે,શું જમાઈને સસરાની સંપત્તિમાં ભાગ મળી શકે. જો કોઈ જમાઈ પોતાના સસરાની સંપત્તિમાં ભાગ માંગે છે તો શું થશે?

1 / 8
દેશમાં કેટલીક વખત સસરા અને જમાઈ વચ્ચે પ્રોપર્ટીનો વિવાદ સામે આવી ચૂક્યો છે. તો ચાલો આપણે આજે ભારતનો કાનુન શું કહે છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

2 / 8
 ભારતીય વારસા કાયદા મુજબ, જમાઈને તેના સસરાની મિલકતમાં કોઈ સીધો હિસ્સો હોતો નથી અને આ કાયદો બધા ધર્મોને લાગુ પડે છે, પછી ભલે તે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય.

3 / 8
 ભારતીય ઉત્તરાધિકાર કાનુનમાં  કાનૂની વારસદારોને વર્ગ-1 અને વર્ગ-2 યાદીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ક્લાસ-1માં વ્યક્તિના નજીકના લોકો સામેલ છે. જેમ કે પત્ની, દીકરો, દીકરી વગેરે, જ્યારે ક્લાસ-2માં એ લોકો છે. જે વ્યક્તિના દુરના સંબંધી હોય છે. પરંતુ આ બંન્ને લિસ્ટમાં જમાઈનું નામ સામેલ નથી.

4 / 8
જો પત્નીને તેના પિતા પાસેથી મિલકત વારસામાં મળે છે, તો જમાઈ તેની પત્ની દ્વારા આડકતરી રીતે તે મિલકતનો દાવો કરી શકે છે. આ ખાસ કરીને પૈતૃક મિલકતના કિસ્સાઓમાં સંબંધિત છે. જ્યાં પુત્રીનો તેના પર કાયદેસરનો દાવો હોય છે. એકવાર પુત્રી મિલકત વારસામાં મેળવે છે, પછી જમાઈ તેના જીવનસાથી તરીકે લાભ મેળવી શકે છે,

5 / 8
વસિયતનામા દ્વારા જો સસરા તેમના વસિયતનામામાં ખાસ કરીને તેમના જમાઈનું નામ લખે છે, તો તેમના મૃત્યુ પછી, જમાઈને મિલકત પર સંપૂર્ણ કાનૂની અધિકાર મળે છે.

6 / 8
 ગિફ્ટ ડીડ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાની દીકરી અને જમાઈને ગિફ્ટ તરીકે પ્રોપર્ટી આપી શકે છે. આ પ્રોપર્ટીને ગિફ્ટ ડીડ તરીકે રજિસ્ટર કરવું જરુરી હોય છે, જેનાથી કાનુની રુપથી જમાઈના નામે થઈ જાય છે.

7 / 8
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- canva)

8 / 8

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

g clip-path="url(#clip0_868_265)">