Lady Finger Benefits and Side Effects: આ બિમારીના લોકોએ ભીંડા ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી, જાણો લેડી ફિંગર ખાવાના ફાયદા અને નુકસાન
શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શાકભાજીમાંથી એક છે લેડી ફિંગર, લેડી ફિંગરનું સેવન સ્વાસ્થ્યને ઘણા ફાયદા આપે છે. લેડી ફિંગર પોષક તત્વોનો ભંડાર હોવાથી લેડીફિંગરનું સેવન અનેક રોગોમાં ફાયદાકારક સાબિત થાય છે. લેડીફિંગરમાં કેરોટીન, ફોલિક એસિડ, થિયામીન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન સી અને એમિનો એસિડ જેવા તત્વો મળી આવે છે, જે સ્વાસ્થ્યને અગણિત ફાયદા આપે છે. ચાલો જાણીએ લેડીફિંગર ખાવાના ફાયદા અને નુકસાન શું છે.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
Latest News Updates

World Heart Day 2023: દરરોજ કરો આ આસન, હૃદય નબળું નહીં થાય

આઠ વર્ષ બાદ વર્લ્ડ કપમાં રમશે દિગ્ગજ ખેલાડી, 2015માં કર્યું હતું દમદાર પ્રદર્શન

અમદાવાદમાં ગણેશ પર્વના છેલ્લા દિવસે ભક્તોએ બાપ્પાને આપી વિદાય, જુઓ Photos

મોનાલિસાએ ઓરેન્જ ડીપ નેક ડ્રેસમાં મચાવ્યો ધમાલ, જુઓ PHOTOS

અંબાજીમાં ભાદરવી પૂનમના પર ઉભરાયું ભક્તોનું ઘોડાપુર

લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માટે આ સ્થળોની લઈ શકો છો મુલાકાત