AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kali chaudas 2024 : રૂપ ચતુર્દશીને નરક ચૌદશ કેમ કહેવામાં આવે છે, તેનો નરક સાથે શું છે સંબંધ? ગુજરાતમાં આ રીતે ઉજવાય છે

Kali Chaturdashi 2024 : સામાન્ય રીતે છોટી દિવાળી અથવા રૂપ ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા આવે છે. રૂપ ચતુર્દશીને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે બંને તહેવારો એક જ તારીખે એટલે કે દિવાળીના દિવસે આવી રહ્યા છે. તેથી તે 12મી નવેમ્બરે જ ઉજવવામાં આવશે. રૂપ ચતુર્દશીને નરક ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ભગવાન શ્રી કૃષ્ણની પૌરાણિક કથા સાથે પણ સંબંધિત છે.

| Updated on: Oct 29, 2024 | 1:26 PM
Share
Kali Chaturdashi 2024 : રૂપ ચતુર્દશીનો તહેવાર દિવાળીના તહેવારના એક દિવસ પહેલા આવે છે. આ વર્ષે તેની તારીખ દિવાળીના દિવસે જ આવી રહી છે. એટલે કે વર્ષ 2023માં દિવાળી અને રૂપ ચતુર્દશી એક જ દિવસે ઉજવવામાં આવી રહી છે. રૂપ ચતુર્દશીને નરક ચતુર્દશી અને કાળી ચૌદશ પણ કહેવામાં આવે છે.

1 / 6
આ દિવસે દેવી લક્ષ્મી, ધનના દેવતા કુબેર, મૃત્યુના દેવતા યમરાજ વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે હળદરથી સ્નાન કરવાની પરંપરા છે. આ રીતે તેને વ્યક્તિની સુંદરતા વધારવાના તહેવાર તરીકે જોવામાં આવે છે. પરંતુ તેનું નામ નરક ચતુર્દશી કેમ અને કેવી રીતે પડ્યું તેની પાછળ એક સ્ટોરી છે.

2 / 6
શ્રી કૃષ્ણની સ્ટોરી : આ તહેવાર સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેમાંથી સૌથી લોકપ્રિય વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે આસો ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો અને સોળ હજાર એકસો કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી અને તેમને સન્માન આપ્યું હતું. આ કારણથી આ દિવસે દીવાઓની શોભાયાત્રા કાઢવામાં આવે છે.

3 / 6
રુપ નિખારવાની પરંપરા : નરકાસુરના વધ પછી બધા દેવતાઓ અને ઋષિઓ તેમજ લોકો ભયમુક્ત થઈ ગયા અને દરેકને નવું જીવન મળ્યું. આ પછી નવી ઓળખ પ્રાપ્ત કરીને પોતાને સુંદર બનાવવાની પરંપરા શરૂ થઈ. એવું કહેવાય છે કે જો મહિલાઓ આ દિવસે પોતાના શરીર પર સરસવનું તેલ લગાવે છે તો તેનાથી ભગવાન કૃષ્ણની પત્ની રૂકમણીના આશીર્વાદ મળે છે.

4 / 6
યમરાજ અને નરક સાથે સંબંધ : રૂપ ચતુર્દશી એટલે કે કાળી ચૌદશના દિવસે યમરાજની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરના મુખ્ય દ્વાર પર યમના નામનો દીવો પ્રગટાવવામાં આવે છે અને આમ કરવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જે આ દિવસે વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરે છે તેને તમામ પ્રકારના પાપો અને નરકમાંથી મુક્તિ મળે છે.

5 / 6
ગુજરાતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે? : ગુજરાતમાં ખાસ કરીને આ દિવસે વડા, ભજીયા, તળેલી ભાખરી અને ખીર બનાવવાનો રિવાજ છે. મોટાભાગે તળેલી વસ્તુઓ બનાવવામાં આવે છે. એવી પણ એક માન્યતા છે કે જેટલું તેલ બળે છે તેટલો ઘરનો કકળાટ ટળી જાય છે. આ તેલમાંથી બનાવેલી વાનગીઓ ગૃહિણી ચાર રસ્તા પર મુકી આવે છે અને એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરનો કકળાટ દૂર થાય છે. (ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી માન્યતાઓને આધારે છે. TV 9 ગુજરાતી તેની કોઈ પુષ્ટિ કરતું નથી.)

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">