વરસાદથી IT Hub બેંગ્લોરના હાલ થયા બેહાલ, ઘરથી લઈને એરપોર્ટ સુધી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Bangalore Flood: ભારતનું આઈટી હબ કહેવાતું બેંગ્લોર હાલ ભયંકર વરસાદનો સામનો કરી રહ્યું છે. જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. લોકોએ તેના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2022 | 8:01 PM
છેલ્લા કેટલાક દિવસથી ભારતનું આઈટી હબ કહેવાતા બેંગ્લોર શહેરમાં ભારે વરસાદને કારણે બધી જગ્યા પાણી ભરાયા છે. જેને કારણે ત્યાંનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

1 / 5
વરસાદને કારણે શહેરના તળાવ અને નદી-નાળા પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. નોકરી-ધંધા પર જતા લોકોને તેને કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

2 / 5
ઘરોથી લઈને શહેરના એરપોર્ટ સુધી વરસાદી પાણી ભરાયા છે. લોકોને અવરજવરમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

3 / 5
જે રસ્તા પર પહેલા ગાડીઓ દોડતી હતી, તે રસ્તાઓ પર હાલ વરસાદી પાણીને કારણે રેસ્કયુ બોટ દોડી રહી છે.

4 / 5
IT કંપનીમાં નોકરી કરતા પ્રવાસી કર્મચારીઓ પણ હાલ જેસીબી અને ટ્રેકટરનો સાહારો લઈ નોકરી પર જઈ રહ્યા છે. સ્થાનિક તંત્ર પણ હાલ રાહત કાર્યમાં લાગ્યુ છે. જેથી સ્થિતિને સારી બનાવી શકાય.

5 / 5
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">