રક્ષાબંધન પર ઘરે જવા માટે મળશે કન્ફર્મ સીટ, રેલવેએ Ahmedabad રૂટની ટ્રેનોની વધારી સમયમર્યાદા
Raksha Bandhan Special Train : રક્ષાબંધનનો તહેવાર નજીકમાં જ છે. સામાન્ય રીતે આ તહેવાર દરમિયાન ટ્રેનોમાં મુસાફરોની ભીડ અનેકગણી વધી જાય છે. હાલ ટ્રેનોમાં રિઝર્વેશન સીટો ભરાઈ ગઈ છે. પરંતુ રેલવે પણ મુસાફરોની સુવિધા માટે સતત પગલાં લઈ રહ્યું છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન મુસાફરોની માગને પહોંચી વળવા તેણે 6 જોડી સ્પેશિયલ ટ્રેનોની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી છે.
Most Read Stories