Penny Stock: 1 રૂપિયાથી ઓછી કિંમતના પેની સ્ટોકમાં રોકાણકારોની ભારે ખરીદી, 84 પૈસા પર પહોંચી કિંમત, શેરમાં લાગી અપર સર્કિટ
આ કંપનીના શેર ગયા અઠવાડિયે સમાચારમાં હતા. ગયા શુક્રવારે અને 27 ડિસેમ્બરના રોજ કંપનીના શેરમાં 5%ની અપર સર્કિટ લાગી હતી. આ સાથે આ શેર 84 પૈસાની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા હતા. શેરનું 52-સપ્તાહનું ઉચ્ચ સ્તર 1.28 રૂપિયા છે અને તેની 52 સપ્તાહની નીચી સપાટી 0.49 રૂપિયા છે.
Most Read Stories