મધ્ય ગુજરાતથી ચાલશે હરિદ્વારની સમર સ્પેશિયલ ટ્રેન, મહેસાણા, પાલનપુર, આબુરોડથી થશે પસાર, વેકેશનનો લાભ ચોક્કસ ઉઠાવો

Sabarmati to Haridwar : બાળકોના વેકેશનને અને યાત્રાની માગને લઈને રેલવે વિભાગે ફરી એક ટ્રેન શરુ કરી છે. તે તમને સસ્તા ભાડામાં સાબરમતીથી હરિદ્વાર સુધીની સફર કરાવશે.

| Updated on: May 11, 2024 | 9:57 AM
મુસાફરોની માગ અને સુવિધાને અને બાળકોના વેકેશનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે ખાસ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

1 / 5
ટ્રેન નંબર-09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 14,17,20 અને 23 મે 2024ના રોજ 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. જનરલ ટિકિટ અંદાજે 275 રુપિયા છે. રેલવે સાઈટ અપડેટ થાય તો ટિકિટના દરમાં વધારો ઘટાડો થઈ શકે છે.

2 / 5
એ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 15,18,21 અને 24 મે 2024ના રોજ 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

3 / 5
રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, નીમ કા થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હીથી પસાર થાય છે. ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

4 / 5
ટ્રેન નંબર 09425નું બુકિંગ 11 મે 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેન આખા રુટ દરમિયાન 22 જેટલા સ્ટેશનો પરથી પસાર થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
કચ્છના દરિયાકાંઠેથી ફરી મળ્યા ડ્રગ્સના પેકેટ

TRP અગ્નિકાંડ કેસમાં સાગઠિયા સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયો

હિંમતનગરમાં જૈન સમાજે રેલી યોજી મૂર્તિઓ મામલે આવેદનપત્ર આપ્યું

રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની થશે ભરતી

Tv9ના અહેવાલની અસર, ચિલોડા-શામળાજી સિક્સ લેન હાઈવેની મરામત શરુ કરાઈ

TET-TAT વાળા શિક્ષકોએ સ્વર્ણીમ સંકુલ-1માં કર્યું વિરોધ પ્રદર્શન

કચ્છ સરહદ પરથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, BSFએ હાથ ધરી તપાસ

સ્કૂલ વર્ધી એસોસિએશનની હડતાળ સમેટાઈ, શનિ-રવિવારે થશે પાર્સિંગનું કામ

ઝુલતો પુલ રીસ્ટોર કરવાની પીડિત પરિવારની હાઈકોર્ટમાં માગ

g clip-path="url(#clip0_868_265)">