Poicha Nilakantha Dham Train : સુદામાપુરીથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન, પોઈચા નિલકંઠ ધામ જવા માટે છે બેસ્ટ ઓપ્શન

Poicha Nilakantha Dham Train : ગુજરાતમાં ઘણા ફરવાના સ્થળો આવેલા છે. આ સ્થળો વિશે ઘણી વાર આપણને ખબર નથી હોતી કે સસ્તામાં ટ્રીપ કેવી રીતે પુરી શકાય. અમે તમને આજે વડોદરાની બાજુમાં આવેલા નિલકંઠ ધામ (પોઈચા) ટ્રેન દ્વારા કંઈ રીતે પહોંચવું એ જણાવશું.

| Updated on: Jul 11, 2024 | 2:15 PM
Porbandar to mumbai : પોરબંદરથી ટ્રેન નંબર 19016 – Saurashtra Express ચાલે છે. તેનો આખો રુટ પોરબંદરથી લઈને દાદર અને મુંબઈ સેન્ટ્રલ સુધીનો છે. આ ટ્રેન 35થી પણ વધારે સ્ટોપેજ લે છે.

1 / 6
આ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન અઠવાડિયાના બધા વારે ચાલે છે. એટલે તમે કોઈ પણ દિવસે આ ટ્રેનનો લાભ ઉઠાવી શકો છો. સૌરાષ્ટ્રવાળા લોકો માટે આ પોઈચા નાનકડી ટ્રીપ જેવું બેસ્ટ સ્થળ છે.

2 / 6
પોરબંદરથી આ ટ્રેન 22:40એ ઉપડે છે. જામનગર 00:47 મિનિટે પહોંચે છે તેમજ રાજકોટ આ ટ્રેન 02:42 વાગ્યે પહોંચે છે. આ ટ્રેન વાંકાનેર 03:57 કલાકે પહોંચે છે. અમદાવાદ આ ટ્રેન 07:25 વાગ્યે પહોંચાડે છે.

3 / 6
આ ટ્રેન વચ્ચે આવતા દરેક નાના મોટાં સીટીને જોડે છે. એટલે કે ભાણવડ, થાન, વિરમગામ, સાણંદ, ચાંદલોડિયા, સાબરમતી, મણિનગર, મહેમદાવાદ, ખેડા, કંજરી બોરિયાવી, આણંદ, વાસદ જેવા સ્ટેશનો પણ લે છે.

4 / 6
પોઈચા જવા માટે વડોદરા સુધી તમારે આ ટ્રેનમાં મુસાફરી કરવાની રહેશે. વડોદરાથી પોઈચા નિલકંઠ ધામ 26થી 27 કિમી જેટલું થાય છે. તમે વડોદરાથી પ્રાઈવેટ વાહન અથવા બસ દ્વારા ત્યાં પહોંચી શકો છો.

5 / 6
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

6 / 6
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">