Ahmadabad થી Vadodara, Surat, Mumbai જવું છે, સવારે વહેલું નીકળી શકાય તેમ નથી ? તો આ ટ્રેન બેસ્ટ છે

Shatabdi express train : અમદાવાદથી મુંબઈ જતી આ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન નંબર 12010 ચાલે છે. જે લોકોને ઘરે નાના બાળકો છે અને સવારે ઘરેથી વહેલું નીકળી શકાય તેમ નથી તો આ શતાબ્દી એક્સપ્રેસ તેમની મુસાફરી માટે બેસ્ટ ઓપ્શન છે.

| Updated on: Jul 13, 2024 | 1:05 PM
Shatabdi express train : અમદાવાદથી બપોરે 15:10 વાગ્યે આ ટ્રેન ઉપડે છે. આ ટ્રેન મુંબઈ સુધી પહોંચતા 07 સ્ટેશન ઉપર ઉભી રહે છે અને આઠમા સ્ટેશને મુંબઈ પહોંચાડે છે.

1 / 7
Shatabdi express train time table : અમદાવાદથી આણંદ, નડિયાદ, વડોદરા જંક્શન, ભરુચ, સુરત તેમજ વાપી, બોરિવલી અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધીમાં દરેક સ્ટેશને 2 થી 3 મિનિટ સુધીનો હોલ્ટ લે છે. આ ટ્રેન વડોદરા તેમજ સુરત 5 મિનિટ સુધી ઉભી રહે છે.

2 / 7
આખા રુટ દરમિયાન તે 491 કિમીનું અંતર કાપે છે. શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને બપોરે 16:30 વાગ્યે પહોંચાડે છે અને સુરત સાંજે 18:10 વાગ્યે પહોંચાડે છે.

3 / 7
શતાબ્દી એક્સપ્રેસ અમદાવાદથી મુંબઈ પહોંચતા સુધીમાં સાડા 6 કલાક લે છે. તે 77 km/h સ્પીડથી દોડે છે. મુંબઈ છેલ્લા સ્ટેશને રાત્રે 21:45 વાગ્યે પહોંચાડે છે. શતાબ્દી ટ્રેન અઠવાડિયાના રવિવારને બાદ કરતા દરેક વારે સર્વિસ આપે છે.

4 / 7
શતાબ્દી ટ્રેનમાં મોટાભાગે વેઈટિંગ લિસ્ટ જ ચાલતું હોય છે. આ ટ્રેનની ટિકિટના દર અમદાવાદથી મુંબઈના જોઈએ તો AC chair Carના રુપિયા 1335, Exec. chair Carના રુપિયા 2050, vistadome ACના રૂપિયા 2200 છે.

5 / 7
આ ટ્રેન અમદાવાદથી સુરત 3 કલાકમાં પહોંચાડે છે અને તેના એસી ચેયર ટિકિટના ભાવ રુપિયા 725 છે. વડોદરા આ ટ્રેન 1 કલાક અને 20 મિનિટમાં પહોંચાડે છે અને તેની એસી સીટિંગની ટિકિટ 500 રુપિયા છે.

6 / 7
(નોંધ : આ માહિતી IRCTC માંથી મળેલી છે. કોઈ પણ સંજોગોવસાત ટ્રેનના ટાઈમ ટેબલમાં ફેરફાર થઈ શકે છે તો પહેલા ટાઈમટેબલ ચેક કરની નીકળવા વિનંતી.)

7 / 7
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">