‘માનસખંડ એક્સપ્રેસ’ કરાવશે તીર્થસ્થાનો અને હેરિટેજની મુલાકાત, નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા, જાણો ટાઈમટેબલ

Indian Railway : લોકો ઉત્તરાખંડના મહત્ત્વના તીર્થસ્થાનો અને હેરિટેજ પ્લેસનો આનંદ માણી શકે અને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરી શકે તે હેતુથી IRCTCએ 'માનસખંડ એક્સપ્રેસ' શરુ કરી છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

| Updated on: May 07, 2024 | 1:55 PM
ભારતીય રેલવેની મિની રત્ન કંપની ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'દેખો અપના દેશ' અંતર્ગત અને ઉત્તરાખંડ ટુરીઝમ ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી દેવભૂમિ ઉત્તરાખંડ રાજ્યના અગ્રણી તીર્થસ્થાનો અને હેરિટેજ સ્થળોને આવરી લેતી “માનસખંડ એક્સપ્રેસ - ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન” નું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે 22 May 2024ના રોજ પુણે શહેરથી ઉત્તરાખંડ યાત્રા માટે રવાના થશે.

1 / 6
“માનસખંડ એક્સપ્રેસ - ભારત ગૌરવ” 3AC પ્રવાસી ટ્રેન રહેશે. આ યાત્રા 22 મે 2024 થી 01 જૂન 2024 (10 રાત્રિ / 11 દિવસ) સુધીની રહેશે. આ યાત્રા દરમિયાન IRCTC ટનકપુર, પૂર્ણાગિરી, શારદા નદીનો ઘાટ, હાટ કાલિકા, પાતાળ ભુવનેશ્વર, ચંપાવત, લોહાઘાટ, ચૌકોરી, અલ્મોરા, નૈનિતાલ અને ભીમતાલની સૈર કરાવશે.

2 / 6
આ પ્રવાસ માટે બે કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે. જેમાં સ્ટાન્ડર્ડ ક્લાસ - માટે રૂપિયા 28,020, ડીલક્સ ક્લાસ - માટે રૂપિયા 35,340 કિંમત નક્કી કરવામાં આવ્યા છે. આ પ્રવાસમાં IRCTC દ્વારા LTC સુવિધા પણ આપવામાં આવી રહી છે. 22 May 2024ના રોજ ચાલનારી આ ટ્રેનમાં મુસાફરો પુણે, લોનાવાલા, કલ્યાણ, વસઈ, સુરત, વડોદરા, રતલામ, ઉજ્જૈન, સંત હીરદારમ નગરથી બેસી શકશે.

3 / 6
IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા આ ટૂર પૅકેજમાં સવારનો નાસ્તો, લંચ અને ડિનર ઑન બોર્ડ અને ઑફબોર્ડ નાસ્તો અને રાત્રિભોજન હોટેલ અથવા હોમસ્ટેમાં જ્યાં પેસેન્જર રોકાયા હોય અને બપોરનું ભોજન યોગ્ય જગ્યાએ રસ્તામાં જ હશે.

4 / 6
ઘાટ રોડ સિવાય સ્ટાન્ડર્ડ પેકેજમાં નોન એસી ટ્રાન્સપોર્ટ અને ડીલક્સ પેકેજમાં એસી ટ્રાન્સપોર્ટ દ્વારા તમામ ટ્રાન્સફર અને જોવાલાયક સ્થળો માટે રહેશે. પ્રવાસની માહિતી માટે ટ્રેનમાં જાહેરાતની સુવિધા ઉપલબ્ધ છે. IRCTC ટુર મેનેજર જરૂરી સહાયતા માટે સમગ્ર પ્રવાસ દરમિયાન રહેશે. ટ્રેનના દરેક કોચમાં એસ્કોર્ટ અને સિક્યોરિટી ગાર્ડ પણ ઉપલબ્ધ રહેશે. આ પ્રવાસમાં મુસાફરો માટે મુસાફરી વીમો સામેલ છે.

5 / 6
આ ટ્રેનનું બુકિંગ શરૂ થઈ ગયું છે, રસ ધરાવતા પ્રવાસીઓ IRCTC વેબસાઇટ (irctctourism.com) પર અને અધિકૃત એજન્ટો પાસેથી પણ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. આ અંગે વધુ માહિતી અને બુકિંગ માટે આઈ.આર.સી.ટી.સી. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ઓફિસનો સંપર્ક કરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
IPL 2024ની મેચ દરમ્યાન બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનને લાગી અમદાવાદની લૂ

માલપુર એસટી બસ સ્ટેશને છૂટા કરાયેલા સફાઈકર્મીઓએ દેખાવ કર્યા, જુઓ

નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
નંદેસરીમાં ડામર બનાવતી કંપનીમાં ભીષણ આગ
આકરી ગરમીથી તપી ઉઠી રેતી, સૈન્ય જવાને શેકીને બતાવ્યો પાપડ

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમીને લઈ હિટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા વધી, જુઓ

UGVCLને આકરી ગરમી વચ્ચે બનાસકાંઠામાં 12 કલાક વીજ કાપ મૂક્યો, જુઓ

ATM કાર્ડ મદદના બહાને આવીને બદલીને છેતરપિંડી આચરતો આરોપી ઝડપાયો, જુઓ

Smart Meter બન્યુ Idiot Meter ? ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ

કાળઝાળ ગરમીથી વડોદરાવાસીઓને બચાવવા મનપાનો એક્શન પ્લાન

સુરત પોલીસે ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું

g clip-path="url(#clip0_868_265)">