Jio Bharat J1 Launch: રિલાયન્સ Jioનો બીજો સૌથી સસ્તો ફોન થયો લોન્ચ, જાણો કેટલી છે કિંમત

રિલાયન્સ જિયોએ ગ્રાહકો ફરી ઓછી કિંમતે વધુ એક ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફીચર ફોનની કિંમત બેશક ઓછી છે પરંતુ આ ફીચર ફોનમાં ગ્રાહકોને ઘણી ખાસ સુવિધાઓ મળે છે. ચાલો જાણીએ કે કંપનીએ આ ફોનમાં કયા ખાસ ફીચર્સ સામેલ કર્યા છે.

| Updated on: Jul 25, 2024 | 12:34 PM
રિલાયન્સ જિયોએ ગ્રાહકો માટે માર્કેટમાં વધુ એક સસ્તો ફીચર ફોન લોન્ચ કર્યો છે. આ ફીચર ફોન Jio Bharat J1 4G નામથી લોન્ચ કરવામાં આવ્યો છે. ગયા વર્ષે એટલે કે 2023માં, કંપનીએ Jio ભારત સિરીઝ લૉન્ચ કરી હતી અને ત્યારથી અત્યાર સુધી તેણે આ સિરીઝમાં ભારત V2, Bharat V2 Karbonn અને Bharat B1 ફોન લૉન્ચ કર્યા છે. આમાં ઉમેરો સાથે જીયો એ ફરીએ Jio Bharat J1 4G ફોન લોન્ચ કર્યો છે.

1 / 5
Jio Bharat J1 4G કિંમત : રિલાયન્સ જિયોના આ ફીચર ફોનની કિંમત 1,799 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે પણ આ ફોન ખરીદવા માંગો છો, તો તમને આ સસ્તું ફોન ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર મળી રહ્યો છે.

2 / 5
Jio Bharat J1 4Gની ખાસીયત : આ ફીચર ફોનમાં 208 ઇંચની મોટી સ્ક્રીન છે અને આ ફોનમાં 2500 mAhની પાવરફુલ બેટરીનો સપોર્ટ પણ છે. આ નાનકડા ફોનમાં માત્ર એક જ નહીં પરંતુ ઘણી વિશેષ સુવિધાઓ છે જેમ કે આ ફોનમાં તમે તમારી પ્રાદેશિક ભાષામાં 455 થી વધુ લાઈવ ટીવી ચેનલોનો આનંદ લઈ શકો છો.

3 / 5
પેમેન્ટ ઓપ્શન પણ છે : એટલું જ નહીં, આ ફીચર ફોનમાં રોજબરોજની વસ્તુઓના પેમેન્ટ માટે JioPay સપોર્ટ પણ ઉપલબ્ધ છે, આ એપ દ્વારા તમે સરળતાથી UPI પેમેન્ટ કરી શકશો અને કોઈપણ QR કોડ સ્કેન કરી શકશો. ક્રિકેટ પ્રેમીઓ આ ફોન દ્વારા Jio સિનેમા પર ફ્રી લાઈવ મેચ જોવાનો આનંદ પણ લઈ શકે છે.

4 / 5
જિયો ભારત યોજનાઓ : ફોનની સાથે એમેઝોન પર માહિતી આપવામાં આવી છે કે તમે આ ફોનને 123 રૂપિયાના પ્લાન સાથે રિચાર્જ કરી શકો છો. 123 રૂપિયા ખર્ચીને, તમને 14 GB હાઇ સ્પીડ ડેટા (0.5 GB ડેટા પ્રતિ દિવસ), અમર્યાદિત ફ્રી કૉલિંગ અને 300 SMS મળે છે. આ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે.

5 / 5
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">