AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivlinga and Jyotirlinga : શિવલિંગ અને જ્યોતિર્લિંગ ભગવાન શિવના સ્વરૂપો છે, પરંતુ શું તમે જાણો છો તેમની વચ્ચે શું તફાવત છે?

Difference between Shivlinga and Jyotirlinga : સનાતન ધર્મમાં શિવલિંગને ભગવાન શિવના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રોમાં શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. તેવી જ રીતે જ્યોતિર્લિંગ પણ ભગવાન શિવ સાથે સંબંધિત માનવામાં આવે છે. બંનેને શિવ ભક્તો દ્વારા વિશેષ માનવામાં આવે છે અને સંપૂર્ણ વિધિ સાથે પૂજા કરવામાં આવે છે.

| Updated on: Jul 25, 2024 | 10:35 AM
Share
Shivling Puja : શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, શિવલિંગ પર જળ ચઢાવવાથી વ્યક્તિ પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. સાથે જ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી સાધકને શુભ ફળ મળી શકે છે. ઘણા લોકો જ્યોતિર્લિંગ અને શિવલિંગને એક જ માને છે, પરંતુ તેમની વચ્ચે ઘણો તફાવત છે.

1 / 8
Jyotirlinga : જ્યોતિર્લિંગનો અર્થ : સમગ્ર દેશમાં મુખ્યત્વે 12 જ્યોતિર્લિંગની સ્થાપના છે. શિવપુરાણ અનુસાર જ્યાં પણ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં ભગવાન શિવ સ્વયં એક પ્રકાશના રૂપમાં જન્મ્યા હતા. આમ જ્યોતિર્લિંગ એ ભગવાન શિવનું સ્વરૂપ છે જે 'સ્વયંભુ' છે એટલે કે તે પોતાની મેળે જ પ્રગટ થયા છે.

2 / 8
Jyotirlinga Fact : આ 12 જ્યોતિર્લિંગ 12 રાશિઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી આ 12 જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરનાર બની શકે છે. 12 જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે.

3 / 8
12 Jyotirlinga : (1) સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત, (2) મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્ર પ્રદેશ, (3) મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્ય પ્રદેશ, (4) ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્ય પ્રદેશ, (5) કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ, (6) ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર, (7) કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તર પ્રદેશ, (8) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર, (9) વૈદ્યનાથ જ્યોતિર્લિંગ - ઝારખંડ, (10) નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત, (11) રામેશ્વરમ જ્યોતિર્લિંગ - તમિલનાડુ, (12) ધુમેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

4 / 8
Shivlinga Fact : શિવલિંગનો અર્થ : શિવલિંગનો અર્થ શાસ્ત્રોમાં આ રીતે વર્ણવવામાં આવ્યો છે - અનંત એટલે કે જેનો ન તો કોઈ આરંભ છે અને ન તો કોઈ અંત. શિવલિંગ એ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક આદિ-અનાદિ સ્વરૂપ માનવામાં આવે છે. તેમજ 'લિંગ' નો અર્થ પ્રતીક છે.  શિવલિંગનો ઉપરનો ભાગ શિવજીનું પ્રતિક માનવામાં આવે છે અને નીચેના ભાગને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે. શિવલિંગ ભગવાન શિવના પ્રતીક તરીકે મનુષ્યો દ્વારા બનાવવામાં આવે છે અને પૂજા માટે મંદિરોમાં સ્થાપિત થાય છે.

5 / 8
Shivlinga and Jyotirlinga : શિવલિંગની પૂજા કરવા માટે કોઈ પૂજારી કે બ્રાહ્મણ દેવની જરુર પડતી નથી. કોઈ પણ સામાન્ય મનુષ્ય શિવલિંગની પૂજા કરી શકે છે. કેમ કે ભગવાન શિવ કોઈ નિયમમાં બંધાયેલા નથી. શિવ બધાના છે. શિવલિંગ માનવ દ્વારા સ્થાપિત કરવામાં આવે છે. જ્યોર્તિંલિંગ ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. જ્યોર્તિંલિંગનો અર્થ થાય છે કે જ્યોતિ સ્વરુપે ભગવાનનું પ્રગટ થવું. એટલે કે જ્યાં-જ્યાં શિવજી જ્યોતિ સ્વરુપે પ્રગટ થયા છે, તે સ્થાન જ્યોતિર્લિંગ સ્વરુપ પૂજવામાં આવે છે.

6 / 8
Shivlinga Puja : એવા ઘણા શિવલિંગ છે જેને 'સ્વયંભુ' માનવામાં આવે છે. કેટલાક ભક્તો પોતાના ઘરના મંદિરમાં શિવલિંગનું નાનું સ્વરુપ પણ રાખે છે અને તેની નિયમિત પૂજા કરે છે. શિવલિંગની પૂજા દરમિયાન ભગવાન શિવને દૂધ, દહીં, ફૂલ અને ફળ વગેરે પણ અર્પણ કરવામાં આવે છે.

7 / 8
(Disclaimer : આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે.Tv 9 Gujarati આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે. Tv 9 Gujarati મીડિયા અંધશ્રદ્ધાની વિરુદ્ધ છે.)

8 / 8
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ

g clip-path="url(#clip0_868_265)">